રેખા $ax + by + c = 0$ ને લંબ અને બિંદુ $(a, b)$ માંથી પસાર થતી રેખાનું સમીકરણ શોધો.

  • A
    $bx - ay + (a^2 - b^2) = 0$
  • B
    $bx - ay - (a^2 - b^2) = 0$
  • C
    $bx - ay = 0$
  • D
    એકપણ નહિ

Explore More

Similar Questions

$A(3,1)$ માંથી પસાર થતી એક સીધી રેખા $L_1$ યામ અક્ષોને $P$ અને $Q$ માં એવી રીતે મળે છે કે જેથી ઉગમબિંદુ $O$ થી તેનું અંતર મહત્તમ હોય. તો $\triangle OPQ$ નું ક્ષેત્રફળ (ચોરસ એકમમાં) કેટલું થાય?

$0 < \alpha < \pi/2$ એક અચળ ખૂણો છે. જો $P \equiv (\cos \theta, \sin \theta)$ અને $Q \equiv (\cos(\alpha - \theta), \sin(\alpha - \theta))$ હોય,તો $P$ પરથી $Q$ કેવી રીતે મેળવી શકાય?

Difficult
View Solution

$(x_1, y_1)$ થી રેખા $ax + by + c = 0$ પર દોરેલા લંબના લંબપાદના યામ શું છે?

બિંદુ $(a, b)$ એ બિંદુ $(3, 1)$ થી રેખા $x + 3y + 4 = 0$ પર દોરેલા લંબનો લંબપાદ છે. જો $(p, q)$ એ રેખા $3x - 4y + 11 = 0$ ની સાપેક્ષે $(a, b)$ નું પ્રતિબિંબ હોય,તો $\frac{p}{a} + \frac{q}{b} =$

$2x - 3y + 4 = 0$ અને $3x + 4y - 5 = 0$ સમીકરણો દ્વારા દર્શાવેલ $2$ સીધા રસ્તાઓના જંકશન (ક્રોસિંગ) પર ઉભેલી વ્યક્તિ,$6x - 7y + 8 = 0$ સમીકરણ ધરાવતા રસ્તા પર ઓછામાં ઓછા સમયમાં પહોંચવા માંગે છે,તો તેણે અનુસરવા જોઈએ તે રસ્તાનું સમીકરણ છે:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo