$A(3,1)$ માંથી પસાર થતી એક સીધી રેખા $L_1$ યામ અક્ષોને $P$ અને $Q$ માં એવી રીતે મળે છે કે જેથી ઉગમબિંદુ $O$ થી તેનું અંતર મહત્તમ હોય. તો $\triangle OPQ$ નું ક્ષેત્રફળ (ચોરસ એકમમાં) કેટલું થાય?

  • A
    $\frac{100}{3}$
  • B
    $\frac{25}{3}$
  • C
    $\frac{50}{3}$
  • D
    $\frac{200}{3}$

Explore More

Similar Questions

બિંદુ $(1, 1)$ નું રેખા $y = -x$ ની સાપેક્ષે પ્રતિબિંબ શું છે?

બિંદુ $(7, 8)$ માંથી રેખા $2x + 3y - 4 = 0$ પર દોરેલા લંબના લંબપાદના યામ શોધો.

એક પ્રકાશનું કિરણ ઉગમબિંદુમાંથી નીકળીને ધન $x$-અક્ષ સાથે $30^{\circ}$ નો ખૂણો બનાવે છે. રેખા $x + y = 1$ દ્વારા પરાવર્તિત થયા પછી,જો આ કિરણ $x$-અક્ષને $Q$ બિંદુએ છેદે,તો $Q$ નો $x$-યામ (abscissa) શોધો.

બિંદુ $(a, b)$ એ બિંદુ $(3, 1)$ થી રેખા $x + 3y + 4 = 0$ પર દોરેલા લંબનો લંબપાદ છે. જો $(p, q)$ એ રેખા $3x - 4y + 11 = 0$ ની સાપેક્ષે $(a, b)$ નું પ્રતિબિંબ હોય,તો $\frac{p}{a} + \frac{q}{b} =$

$y$-અક્ષમાં રેખા $x+y-2=0$ નું પ્રતિબિંબ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo