એક પ્રકાશનું કિરણ ઉગમબિંદુમાંથી નીકળીને ધન $x$-અક્ષ સાથે $30^{\circ}$ નો ખૂણો બનાવે છે. રેખા $x + y = 1$ દ્વારા પરાવર્તિત થયા પછી,જો આ કિરણ $x$-અક્ષને $Q$ બિંદુએ છેદે,તો $Q$ નો $x$-યામ (abscissa) શોધો.

  • A
    $\frac{2}{\sqrt{3}-1}$
  • B
    $\frac{2}{3+\sqrt{3}}$
  • C
    $\frac{2}{3-\sqrt{3}}$
  • D
    $\frac{\sqrt{3}}{2(\sqrt{3}+1)}$

Explore More

Similar Questions

વક્ર $x^{2}+2xy-3y^{2}=0$ પરના બિંદુ $(2,2)$ આગળના અભિલંબ પર ઉગમબિંદુથી દોરેલા લંબની લંબાઈ કેટલી છે?

રેખા $x = 3$ માં બિંદુ $(6, 5)$ નું પ્રતિબિંબ શું છે?

જો રેખામાં $\left(\frac{-7}{5}, \frac{-6}{5}\right)$ નું પ્રતિબિંબ $(1, 2)$ હોય,તો તે રેખાનું સમીકરણ શું થાય?

ઉગમબિંદુમાંથી રેખા $3x + 4y - 5 = 0$ પર દોરેલા લંબનો લંબપાદ શોધો.

જો $B$ એ બિંદુ $A(1, 2)$ નું રેખા $y = x$ ની સાપેક્ષમાં પ્રતિબિંબ હોય અને $(\alpha, \beta)$ એ $B$ નું $y = 0$ ની સાપેક્ષમાં પ્રતિબિંબ હોય,તો-

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo