બિંદુ $(7, 8)$ માંથી રેખા $2x + 3y - 4 = 0$ પર દોરેલા લંબના લંબપાદના યામ શોધો.

  • A
    $\left( \frac{23}{13}, \frac{2}{13} \right)$
  • B
    $\left( 13, \frac{23}{13} \right)$
  • C
    $\left( -\frac{23}{13}, -\frac{2}{13} \right)$
  • D
    $\left( -\frac{2}{13}, \frac{23}{13} \right)$

Explore More

Similar Questions

જો $(\alpha, \beta)$ એ રેખા $4x - y - 1 = 0$ ની સાપેક્ષે બિંદુ $(3, -4)$ નું પ્રતિબિંબ હોય,તો $\beta - \alpha$ ની કિંમત શોધો.

$y = x$ રેખાના સંદર્ભમાં બિંદુ $(4, -3)$ નું પ્રતિબિંબ શું છે?

પ્રકાશનું એક કિરણ એક રેખા પર આપાત થઈને બીજી રેખા $7x - y + 1 = 0$ ને $(0, 1)$ બિંદુએ મળે છે અને ત્યારબાદ આ બિંદુએથી રેખા $y + 2x = 1$ ની દિશામાં પરાવર્તિત થાય છે. તો પ્રકાશના કિરણની આપાત રેખાનું સમીકરણ શોધો.

ધારો કે સીધી રેખાઓ એક બિંદુ માટે સમતલ અરીસા તરીકે કાર્ય કરે છે,તો રેખા $x - 3y + 4 = 0$ માં બિંદુ $(1, 2)$ નું પ્રતિબિંબ શોધો.

Difficult
View Solution

$(2 \cos^3 \theta, 2 \sin^3 \theta)$ માંથી પસાર થતી અને $x \cos \theta - y \sin \theta = 2 \cos 2 \theta$ રેખાને લંબ હોય તેવી રેખાનું સમીકરણ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo