નીચેનામાંથી કયા બિંદુએ અતિવલય $x^2 - y^2 = 3$ નો સ્પર્શક,રેખા $2x + y + 8 = 0$ ને સમાંતર હોય?

  • A
    $(2, 1)$
  • B
    $(2, -1)$
  • C
    $(-2, -1)$
  • D
    આપેલ પૈકી એક પણ નહિ

Explore More

Similar Questions

બે બિંદુઓ $A$ અને $B$ ના યામ અનુક્રમે $(1, 0)$ અને $(-1, 0)$ છે અને $Q$ એક એવું બિંદુ છે જે સંબંધ $AQ - BQ = \pm 1$ નું પાલન કરે છે. $Q$ નો બિંદુપથ શું છે?

સમીકરણ $\frac{x^2}{29 - p} + \frac{y^2}{4 - p} = 1$ $(p \neq 4, 29)$ શું દર્શાવે છે?

જો $x=9$ એ અતિવલય $x^2-y^2=9$ ની સ્પર્શક જીવા (chord of contact) હોય,તો સ્પર્શબિંદુઓ પૈકીના એક બિંદુએ સ્પર્શકનું સમીકરણ શું થાય?

ધારો કે $S$ એ અતિવલય $x^2 - 2y^2 = 1$ નું નાભિ છે જે ધન $X$-અક્ષ પર આવેલું છે. ધારો કે $P(-1, 1)$ એક આપેલ બિંદુ છે. તો રેખા $PS$ દ્વારા યામ અક્ષો સાથે બનતા ત્રિકોણનું ક્ષેત્રફળ (ચોરસ એકમમાં) કેટલું થાય?

ધારો કે $x+y+1=0$ અને $x-y+4=0$ એ અતિવલય $H$ ના અનંતસ્પર્શકો છે. જો $(1,1)$ એ $H$ પરનું બિંદુ હોય,તો $H$ ના નાભિલંબની લંબાઈ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo