ધારો કે $A = (a, 0)$ અને $B = (-a, 0)$ બે અચળ બિંદુઓ છે. $a \in (-\infty, 0)$ માટે,બિંદુ $P(x, y)$ સમતલ પર એવી રીતે ગતિ કરે છે કે જેથી $PA = nPB$ $(n \neq 0, 1)$. જો $n = 1$ હોય,તો બિંદુ $P$ નું બિંદુપથ શોધો.

  • A
    સુરેખા
  • B
    વર્તૂળ
  • C
    પરવલય
  • D
    અતિવલય

Explore More

Similar Questions

ચલ $t$ માટે, રેખાઓ $3tx - 2y + 6t = 0$ અને $3x + 2ty - 6 = 0$ ના છેદબિંદુનો બિંદુપથ શું છે?

$(1, 2)$ બિંદુમાંથી પસાર થતું પ્રકાશનું કિરણ $x$-અક્ષ પરના બિંદુ $A$ પર પરાવર્તન પામે છે અને પરાવર્તિત કિરણ $(5, 3)$ બિંદુમાંથી પસાર થાય છે. $A$ ના યામ શોધો.

Difficult
View Solution

$x + y = 0$,$x - y = 0$ અને $lx + my = 1$ રેખાઓ દ્વારા બનતા ત્રિકોણને ધ્યાનમાં લો. જો $l$ અને $m$ એ $l^2 + m^2 = 1$ શરતને આધીન બદલાતા હોય,તો તેના પરિકેન્દ્રનો બિંદુપથ શું છે?

એક બિંદુ $P$ એ રેખા $2x - 3y + 4 = 0$ પર ગતિ કરે છે. જો $Q(1, 4)$ અને $R(3, -2)$ નિશ્ચિત બિંદુઓ હોય,તો $\Delta PQR$ ના મધ્યકેન્દ્રનો બિંદુપથ એક રેખા છે

ધારો કે $A(2, -3)$ અને $B(-2, 1)$ એ $\Delta ABC$ ના બે શિરોબિંદુઓ છે. જો ત્રિકોણનું મધ્યકેન્દ્ર રેખા $2x + 3y = 1$ પર ગતિ કરતું હોય, તો શિરોબિંદુ $C$ નો બિંદુપથ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo