$10 \text{ cm}$ ત્રિજ્યાના લોખંડના ગોળા પર સમાન જાડાઈનું બરફનું પડ છે. બરફ $50 \text{ cm}^3/\text{min}$ ના દરે ઓગળે છે. જ્યારે બરફના પડની જાડાઈ $5 \text{ cm}$ હોય,ત્યારે બરફના પડની જાડાઈ ઘટવાનો દર ...... $\text{cm/min}$ છે.

  • A
    $1/(54\pi)$
  • B
    $5/(6\pi)$
  • C
    $1/(36\pi)$
  • D
    $1/(18\pi)$

Explore More

Similar Questions

$x$-અક્ષ પર ગતિ કરતા બે બિંદુઓના સ્થાન $x = 10 + 6t$ અને $x = 3 + t^2$ છે. જ્યારે તેઓ એકબીજાને મળે છે,ત્યારે તેઓ એકબીજાથી દૂર જવાની ઝડપ ........... $cm/sec$ હશે. ($x$ એ $cm$ માં છે અને $t$ એ સેકન્ડમાં છે)

સમય $t$ માં કણ દ્વારા કાપેલું અંતર $(s)$ $s = 4t^2 + 2t + 3$ દ્વારા આપવામાં આવે છે. જ્યારે $t = 3$ સેકન્ડ હોય ત્યારે કણનો વેગ કેટલો હશે?

એક સમઘનની ધાર $0.04 \ cm/sec$ ના દરે ઘટી રહી છે. જો સમઘનની ધાર $10 \ cm$ હોય,તો સમઘનની સપાટીના ક્ષેત્રફળમાં થતો ઘટાડો કેટલો છે?

ચોરસના વિકર્ણ $R$ નો તેના ક્ષેત્રફળ $A$ ની સાપેક્ષે વનદ્ધિદર કેટલો છે?

$t$ સેકન્ડમાં પદાર્થ દ્વારા કાપેલું અંતર $s$ (મીટરમાં) $s = 3t^2 - 8t + 5$ દ્વારા આપવામાં આવે છે. પદાર્થ કેટલા સમય પછી અટકી જશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo