એક કણ $P_1$ થી $P_2$ બિંદુ સુધી અચળ ઝડપ $v$ સાથે વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે. જો ચાપ $P_1P_2$ દ્વારા કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો $90^{\circ}$ હોય,તો વેગમાં થતો ફેરફાર કેટલો હશે?

  • A
    $0$
  • B
    $\sqrt{2}v$
  • C
    $v/\sqrt{2}$
  • D
    $2v$

Explore More

Similar Questions

એક પૈડાનો કોણીય પ્રવેગ $3.0\, rad/s^2$ અને પ્રારંભિક કોણીય ઝડપ $2.00\, rad/s$ છે. $2\, s$ ના સમયમાં તે કેટલા ખૂણા (રેડિયનમાં) જેટલું પરિભ્રમણ કરશે?

જો વર્તુળાકાર પથ પર ગતિ કરતા કણના કોણીય સ્થાનાંતરનું સમીકરણ નીચે મુજબ હોય:
$\theta = 2t^3 + 0.5$
જ્યાં $\theta$ રેડિયનમાં અને $t$ સેકન્ડમાં છે,તો $t = 2 \, s$ સમયે કણનો કોણીય વેગ કેટલો હશે?

મેન્ટેનન્સ ઇન્સ્પેક્શનના ભાગરૂપે,જેટ એન્જિનના કોમ્પ્રેસરને દર્શાવેલ ગ્રાફ મુજબ ફેરવવામાં આવે છે. ટેસ્ટ દરમિયાન કોમ્પ્રેસર દ્વારા કરવામાં આવેલા પરિભ્રમણોની સંખ્યા કેટલી છે?

જો એક કણનો સ્થાન સદિશ $\vec{r} = (3\hat{i} + 4\hat{j}) \text{ m}$ હોય અને તેની કોણીય વેગ $\vec{\omega} = (\hat{j} + 2\hat{k}) \text{ rad/s}$ હોય,તો તેનો રેખીય વેગ ($\text{m/s}$ માં) કેટલો થાય?

ઘડિયાળના મિનિટ કાંટા અને કલાક કાંટાની કોણીય ઝડપનો ગુણોત્તર કેટલો થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo