$300 \ g$ દળ ધરાવતા પદાર્થનો વેગ $(3\hat{i} + 4\hat{j}) \ m/s$ હોય,તો તેની ગતિઊર્જા . . . . . . $J$ થાય.

  • A
    $1.35$
  • B
    $2.4$
  • C
    $3.75$
  • D
    $7.35$

Explore More

Similar Questions

શું ગતિઊર્જા અદિશ રાશિ છે કે સદિશ રાશિ?

એક પદાર્થના વેગમાનમાં $50 \%$ નો વધારો કરવામાં આવે છે. પદાર્થની ગતિઊર્જામાં થતો ટકાવારી વધારો $...........\,\%$ છે.

એક પદાર્થનું વેગમાન $50\%$ વધે છે. તો પદાર્થની ગતિઊર્જા $(K.E.)$ માં કેટલા ટકા વધારો થશે?

Difficult
View Solution

એક પદાર્થની ગતિઊર્જામાં $36\%$ નો ઘટાડો થાય છે. તેના વેગમાનમાં થતો ઘટાડો ............... $\%$ છે.

એક માણસની ગતિઊર્જા તેનાથી અડધું દળ ધરાવતા છોકરાની ગતિઊર્જા કરતાં અડધી છે. જો માણસ તેની ઝડપમાં $1 \ m/s$ નો વધારો કરે,તો તેની ગતિઊર્જા છોકરાની ગતિઊર્જા જેટલી થાય છે. માણસની મૂળ ઝડપ કેટલી હશે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo