જો સિલ્વર માટે યંગ મોડ્યુલસ $8 \times 10^{10} \ N/m^2$ અને બલ્ક મોડ્યુલસ $10 \times 10^{10} \ N/m^2$ હોય,તો પોઈસન ગુણોત્તર કેટલો થાય?

  • A
    $0.25$
  • B
    $-0.25$
  • C
    $0.37$
  • D
    $-0.37$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયો સંબંધ સાચો છે?

એલ્યુમિનિયમ અને કોપર જેવા પદાર્થોમાં, વિવિધ સ્થિતિસ્થાપક મોડ્યુલસના મૂલ્યનો સાચો ક્રમ કયો છે?

પોઈસન ગુણોત્તર (Poisson's ratio) એટલે શું? તેનું મૂલ્ય શેના પર આધાર રાખે છે?

એક પદાર્થનો પોઈસન ગુણોત્તર $0.5$ છે. જો તેના એક સમાન સળિયામાં $3 \times 10^{-3}$ જેટલી લંબાઈની વિકૃતિ (longitudinal strain) ઉદ્ભવે, તો કદમાં થતો ટકાવારી વધારો કેટલો હશે? .......... $\%$

લંબચોરસ આડછેદ ધરાવતા એક સમાન સળિયા પર સંકોચન બળ લગાડવામાં આવે છે જેથી તેની લંબાઈમાં $1 \%$ નો ઘટાડો થાય છે। જો સળિયાના દ્રવ્ય માટે પોઈસન ગુણોત્તર $0.2$ હોય, તો નીચેનામાંથી કયું વિધાન સાચું છે? "કદ આશરે ..........."

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo