તળાવમાં $h$ ઊંડાઈએથી $V_0$ કદનો એક પરપોટો મુક્ત કરવામાં આવે છે. જો વાતાવરણનું દબાણ $P$ હોય અને તાપમાન અચળ ધારવામાં આવે,તો પરપોટો જ્યારે સપાટી પર પહોંચે ત્યારે તેનું નવું કદ કેટલું હશે? (પાણીની ઘનતા $\rho$ છે.)

  • A
    $V_0$
  • B
    $V_0(\rho gh/P)$
  • C
    $\frac{V_0}{(1 + \frac{\rho gh}{P})}$
  • D
    $V_0(1 + \frac{\rho gh}{P})$

Explore More

Similar Questions

બેરોમીટરની ઊંચાઈ વધે છે તેનો અર્થ શું થાય છે?

Difficult
View Solution

વાતાવરણીય દબાણ માપવા માટેની પદ્ધતિ સૌપ્રથમ કોણે વિકસાવી હતી?

આકૃતિમાં સમાન પાયાનું ક્ષેત્રફળ $A$ ધરાવતા બે પાત્રો $P$ અને $Q$ દર્શાવેલ છે,જે દરેક સમાન ઊંચાઈ સુધી સમાન પ્રવાહીથી ભરેલા છે. સાચો વિકલ્પ પસંદ કરો.

પૃથ્વીની સપાટી પર વાતાવરણીય દબાણ અને બેરોમીટરના સ્તંભની ઊંચાઈ અનુક્રમે $10^5 \, Pa$ અને $760 \, mm$ છે. જો બેરોમીટરને ચંદ્ર પર લઈ જવામાં આવે,તો સ્તંભની ઊંચાઈ ........ $mm$ થશે.

સમુદ્રની સપાટીથી $1 \,km$ ની ઊંડાઈએ નિરપેક્ષ દબાણ કેટલું હશે? [આપેલ છે: પાણીની ઘનતા $\rho = 10^{3} \,kg/m^{3}$,$g = 10 \,m/s^{2}$,$1 \,atm = 1.01 \times 10^{5} \,N/m^{2}$]

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo