$300 \, K$ ના સમાન તાપમાને નાઇટ્રોજન વાયુ અને હિલીયમ વાયુમાં ધ્વનિની ઝડપનો ગુણોત્તર કેટલો થાય?

  • A
    $\frac{1}{2}$
  • B
    $\frac{2}{3}$
  • C
    $\sqrt{\frac{3}{5}}$
  • D
    $\frac{4}{5}$

Explore More

Similar Questions

બે મોનોએટોમિક આદર્શ વાયુઓ '$1$' અને '$2$' જેમના આણ્વીય દળ અનુક્રમે $m_1$ અને $m_2$ છે, તેમને સમાન તાપમાને રાખેલા અલગ-અલગ પાત્રોમાં ભરવામાં આવ્યા છે. વાયુ '$1$' માં ધ્વનિની ઝડપ અને વાયુ '$2$' માં ધ્વનિની ઝડપનો ગુણોત્તર કેટલો થાય?

બે મોનોએટોમિક આદર્શ વાયુઓ $1$ અને $2$ જેમના આણ્વીય દળ અનુક્રમે $m_1$ અને $m_2$ છે,તેમને સમાન તાપમાને અલગ-અલગ પાત્રોમાં રાખવામાં આવ્યા છે. વાયુ $1$ માં ધ્વનિની ઝડપ અને વાયુ $2$ માં ધ્વનિની ઝડપનો ગુણોત્તર કેટલો થાય?

ચોક્કસ તાપમાને ઓક્સિજન $(O_2)$ માં ધ્વનિની ઝડપ $460 \, m/s$ છે. સમાન તાપમાને હિલિયમ $(He)$ માં ધ્વનિની ઝડપ ............. $m/s$ હશે (બંને વાયુઓને આદર્શ ધારો).

Difficult
View Solution

ધ્વનિ તરંગો સૌથી ઝડપથી શેમાં મુસાફરી કરે છે?

જ્યારે $300 Hz$ આવૃત્તિ ધરાવતું ધ્વનિ તરંગ માધ્યમમાંથી પસાર થાય છે,ત્યારે માધ્યમના કણનું મહત્તમ સ્થાનાંતર $0.1 cm$ છે. કણનો મહત્તમ વેગ કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo