એક વિદ્યુત ડાયપોલને ઉગમબિંદુ પર કેન્દ્ર રહે તેમ $x$-અક્ષ પર મૂકવામાં આવેલ છે. રેખા $OP$,$x$-અક્ષ સાથે $\frac{\pi}{3}$ ખૂણો બનાવે છે. જો બિંદુ $P$ આગળ વિદ્યુતક્ષેત્ર $x$-અક્ષ સાથે $\theta$ ખૂણો બનાવતું હોય,તો $\theta$ ની કિંમત શોધો.

  • A
    $\frac{\pi}{3}$
  • B
    $\frac{\pi}{3} + \tan^{-1}\left(\frac{\sqrt{3}}{2}\right)$
  • C
    $\frac{2\pi}{3}$
  • D
    $\tan^{-1}\left(\frac{\sqrt{3}}{2}\right)$

Explore More

Similar Questions

સમાન વિદ્યુતક્ષેત્રમાં રહેલા વિદ્યુત ડાયપોલ પર લાગતું ટોર્ક ક્યારે શૂન્ય થાય છે?

Difficult
View Solution

જો $\vec{p}$ ડાયપોલ મોમેન્ટ ધરાવતી ડાયપોલને સમાન વિદ્યુતક્ષેત્ર $\vec{E}$ માં મૂકવામાં આવે,તો તેના પર લાગતું ટોર્ક નીચેનામાંથી કયું છે?

બે વિદ્યુતભારો $+q$ અને $-q$ ને અમુક અંતરે રાખવામાં આવ્યા છે. તો આ બે વિદ્યુતભારોને જોડતી રેખાના લંબદ્વિભાજક પરના કોઈપણ બિંદુએ:

એક વિદ્યુત ડાયપોલને અસમાન વિદ્યુતક્ષેત્રમાં મૂકવામાં આવે છે,તો . . . . . . .

ત્રણ સમાન ડાયપોલ નીચે દર્શાવ્યા મુજબ ગોઠવેલા છે. $P$ બિંદુએ પરિણામી વિદ્યુતક્ષેત્ર કેટલું હશે? $\left( {k = \frac{1}{{4\pi {\varepsilon _0}}}} \right)$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo