$12 \,\Omega$ અવરોધ ધરાવતા તારને વર્તુળમાં વાળવામાં આવે છે. તેના વ્યાસના બે વિરુદ્ધ છેડાઓ વચ્ચેનો સમતુલ્ય અવરોધ કેટલા $\Omega$ થાય?

  • A
    $12$
  • B
    $6$
  • C
    $3$
  • D
    $24$

Explore More

Similar Questions

એક તારનો અવરોધ $24\,\Omega$ છે અને તેને આકૃતિમાં દર્શાવેલ આકારમાં વાળવામાં આવે છે. $A$ અને $B$ વચ્ચેનો અસરકારક અવરોધ .............. $\Omega$ છે.

$l$ લંબાઈ અને $d$ વ્યાસ ધરાવતા આઠ તાંબાના તારને સમાંતર જોડીને $R$ અવરોધનો એક સંયુક્ત વાહક બનાવવામાં આવે છે. જો $2\,l$ લંબાઈના એક તાંબાના તારનો અવરોધ સમાન $(R)$ હોય,તો તેનો વ્યાસ $.....d$ હશે.

$(a)$ ત્રણ અવરોધો $2 \; \Omega$,$4 \; \Omega$ અને $5 \; \Omega$ ને સમાંતર જોડવામાં આવ્યા છે. આ સંયોજનનો કુલ અવરોધ કેટલો થશે?
$(b)$ જો આ સંયોજનને $20 \; V$ ના $emf$ અને અવગણ્ય આંતરિક અવરોધ ધરાવતી બેટરી સાથે જોડવામાં આવે,તો દરેક અવરોધમાંથી વહેતો પ્રવાહ અને બેટરીમાંથી ખેંચાતો કુલ પ્રવાહ શોધો.

$A$ અને $B$ વચ્ચેનો સમતુલ્ય અવરોધ કેટલો છે?

એક તારનો અવરોધ $6 \,\Omega$ છે. તેને બે સમાન ભાગોમાં કાપવામાં આવે છે અને બંને ભાગોને સમાંતર જોડવામાં આવે છે. નવો અવરોધ ................ $\Omega$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo