$8 \, \Omega$ અવરોધ ધરાવતા ગેલ્વેનોમીટરને $2 \, \Omega$ નો શંટ જોડેલ છે. જો કુલ પ્રવાહ $1 \, A$ હોય,તો શંટમાંથી કેટલો પ્રવાહ ($A$ માં) પસાર થશે?

  • A
    $0.25$
  • B
    $0.8$
  • C
    $0.2$
  • D
    $0.5$

Explore More

Similar Questions

$100$ આંટા અને $1 \, cm^2$ ક્ષેત્રફળ ધરાવતા ગેલ્વેનોમીટરની કોઈલનો પુનઃસ્થાપક ટોર્ક અચળાંક $10^{-8} \, N-m/rad$ છે. જો ચુંબકીય ક્ષેત્ર $5 \, T$ હોય,તો પ્રવાહ સંવેદિતા કેટલી થાય?

જ્યારે $12 \Omega$ નો શંટ મૂવિંગ કોઈલ ગેલ્વેનોમીટર સાથે જોડવામાં આવે છે,ત્યારે તેનું આવર્તન $50$ વિભાગથી ઘટીને $10$ વિભાગ થાય છે. ગેલ્વેનોમીટર કોઈલનો અવરોધ . . . . . . છે. ($\Omega$ માં)

ગેલ્વેનોમીટર કોઈલનો અવરોધ $R$ છે. તેને $4$ ગણી રેન્જના એમીટરમાં રૂપાંતરિત કરવા માટે જરૂરી શંટ અવરોધ કેટલો હશે?

$50 \Omega$ અવરોધ ધરાવતા ગેલ્વેનોમીટરને એમીટરમાં રૂપાંતરિત કરવામાં આવે છે. શંટ જોડ્યા પછી,એમીટરનો અસરકારક અવરોધ $2.5 \Omega$ થાય છે. શંટનું મૂલ્ય શોધો.

એક મુવિંગ કોઈલ ગેલ્વેનોમીટરની પ્રવાહ સંવેદનશીલતા $5\,div/mA$ છે અને તેની વોલ્ટેજ સંવેદનશીલતા (એકમ વોલ્ટેજ દીઠ કોણીય વિચલન) $20\,div/V$ છે. ગેલ્વેનોમીટરનો અવરોધ ................. $\Omega$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo