જો ઈલેક્ટ્રોનના વેગમાનમાં $P_o$ જેટલો ફેરફાર થવાથી તેની દ-બ્રોગ્લી તરંગલંબાઈમાં $0.25\%$ નો ફેરફાર થતો હોય,તો શરૂઆતનું વેગમાન કેટલું હશે?

  • A
    $P_o$
  • B
    $100\ P_o$
  • C
    $400\ P_o$
  • D
    $4\ P_o$

Explore More

Similar Questions

જો કણો સમાન વેગથી ગતિ કરતા હોય,તો મહત્તમ દ-બ્રોગ્લી તરંગલંબાઈ કોના માટે હશે?

પ્રોટોન સાથે સંકળાયેલ દ-બ્રૉગ્લી તરંગલંબાઈમાં $0.25\%$ નો ફેરફાર થાય છે. જો તેના વેગમાનમાં $p_0$ જેટલો ફેરફાર થતો હોય,તો તેનું પ્રારંભિક વેગમાન ...... છે.

Difficult
View Solution

એક કણ ઇલેક્ટ્રોન કરતાં ત્રણ ગણી ઝડપે ગતિ કરી રહ્યો છે. કણની ડી-બ્રોગ્લી તરંગલંબાઇ અને ઇલેક્ટ્રોનની ડી-બ્રોગ્લી તરંગલંબાઇનો ગુણોત્તર $1.813 \times 10^{-4}$ છે. કણનું દળ ગણો અને કણ ઓળખો.

જો કોઈ કણની દ-બ્રોગ્લી તરંગલંબાઈ ફોટોનની તરંગલંબાઈ જેટલી જ હોય,તો ફોટોનની ઊર્જા .....

નીચેના પૈકી કયું વિધાન ખોટું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo