$l_0$ લંબાઈ અને $L$ ઇન્ડક્ટન્સ ધરાવતા સોલેનોઈડ બનાવવા માટે કેટલા લંબાઈના તારની જરૂર પડે?

  • A
    $\sqrt {\frac{{2\pi L{l_0}}}{{{\mu _0}}}} $
  • B
    $\sqrt {\frac{{4\pi L{l_0}}}{{\mu _0^2}}} $
  • C
    $\sqrt {\frac{{4\pi L{l_0}}}{{{\mu _0}}}} $
  • D
    $\sqrt {\frac{{8\pi L{l_0}}}{{{\mu _0}}}} $

Explore More

Similar Questions

$500$ આંટા ધરાવતી એક વર્તુળાકાર કોઈલનું ક્ષેત્રફળ $0.1\,m^2$ પ્રતિ આંટો છે. તેને $0.2\,T$ ના ચુંબકીય ક્ષેત્રને લંબ રાખવામાં આવે છે અને ક્ષેત્રને લંબ વ્યાસની આસપાસ $0.1\,s$ માં $180^o$ જેટલું ફેરવવામાં આવે છે. જ્યારે કોઈલને $50\,\Omega$ ના કુલ અવરોધ ધરાવતા ગેલ્વેનોમીટર સાથે જોડવામાં આવે ત્યારે કેટલો વિદ્યુતભાર પસાર થશે?

કોઈલ (ગૂંચળા) માં પ્રવાહ $i$ સમય સાથે આકૃતિમાં દર્શાવ્યા મુજબ બદલાય છે. તો પ્રેરિત $emf$ નો સમય સાથેનો ફેરફાર કેવો હશે?

ધાતુની રીંગો $P$ અને $Q$ એક જ સમતલમાં રહેલી છે જ્યાં પ્રવાહ $I$ સતત વધી રહ્યો છે. ધાતુની રીંગોમાં પ્રેરિત પ્રવાહ કઈ આકૃતિમાં યોગ્ય રીતે દર્શાવેલ છે?

એક કોઈલ અને એક બલ્બને $DC$ સ્ત્રોત સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે. ત્યારબાદ કોઈલમાં નરમ લોખંડનો ગર્ભ (soft iron core) દાખલ કરવામાં આવે છે. તો બલ્બની તીવ્રતા પર શું અસર થશે?

આકૃતિમાં દર્શાવેલ સર્કિટની સ્વીચ $S$ ને $t = 0$ સમયે બંધ કરવામાં આવે છે. જો $e$ એ ઇન્ડક્ટર $L$ માં ઉદ્ભવતું પ્રેરિત emf દર્શાવે અને $i$ એ $t$ સમયે સર્કિટમાંથી વહેતો પ્રવાહ દર્શાવે,તો નીચેનામાંથી કયો આલેખ $e$ નો સમય $t$ સાથેનો ફેરફાર સાચી રીતે દર્શાવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo