યંગના ડબલ-સ્લિટ પ્રયોગમાં,મહત્તમ તીવ્રતા $I_0$ છે. જો એક સ્લિટ બંધ કરવામાં આવે,તો નવી મહત્તમ તીવ્રતા કેટલી થશે?

  • A
    $I_0$
  • B
    $I_0/4$
  • C
    $I_0/2$
  • D
    $4I_0$

Explore More

Similar Questions

નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન $I$: યંગના ડબલ સ્લિટ પ્રયોગમાં, જેમ પડદાને સ્લિટના સમતલથી દૂર ખસેડવામાં આવે છે તેમ ફ્રિન્જનું કોણીય અંતર વધશે.
વિધાન $II$: યંગના ડબલ સ્લિટ પ્રયોગમાં, જ્યારે મોનોક્રોમેટિક સ્ત્રોતને વધુ તરંગલંબાઇ ધરાવતા બીજા મોનોક્રોમેટિક સ્ત્રોત દ્વારા બદલવામાં આવે ત્યારે ફ્રિન્જનું કોણીય અંતર વધશે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

બે સુસંબદ્ધ ઉદગમો $P$ અને $Q$ પડદા પરના બિંદુ $A$ આગળ વ્યતિકરણ ઉત્પન્ન કરે છે,જ્યાં $4^{\text{th}}$ અને $5^{\text{th}}$ પ્રકાશિત શલાકાની વચ્ચે અપ્રકાશિત શલાકા રચાય છે. વપરાયેલ પ્રકાશની તરંગલંબાઈ $6000 \text{ Å}$ છે. $PA$ અને $QA$ વચ્ચેનો પથ તફાવત કેટલો હશે?

યંગના ડબલ-સ્લિટ પ્રયોગમાં,જો પ્રયોગ પહેલા હવામાં અને પછી પાણીમાં કરવામાં આવે,તો શલાકાની પહોળાઈ ...

યંગના ડબલ સ્લિટ પ્રયોગમાં બે સુસંબદ્ધ ઉદગમો $O_1$ અને $O_2$ ને $5000 \text{ Å}$ તરંગલંબાઈ ધરાવતા એકવર્ણી પ્રકાશ વડે પ્રકાશિત કરવામાં આવે છે. જો પડદા પરના બિંદુ $R$ પર બીજા ક્રમની અપ્રકાશિત શલાકા (dark fringe) રચાતી હોય,તો પથ તફાવત $O_1 R \sim O_2 R$ કેટલો હશે ($\mu m$ માં)?

એક વ્યતિકરણના પ્રયોગમાં, $\lambda_1$ તરંગલંબાઈ ધરાવતા પ્રકાશ માટે $m^{th}$ પ્રકાશિત શલાકા, $\lambda_2$ તરંગલંબાઈ ધરાવતા પ્રકાશ માટે $n^{th}$ અપ્રકાશિત શલાકા સાથે સંપાત થાય છે. ગુણોત્તર $\frac{\lambda_2}{\lambda_1}$ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo