યંગના ડબલ સ્લિટ પ્રયોગમાં બે સુસંબદ્ધ ઉદગમો $O_1$ અને $O_2$ ને $5000 \text{ Å}$ તરંગલંબાઈ ધરાવતા એકવર્ણી પ્રકાશ વડે પ્રકાશિત કરવામાં આવે છે. જો પડદા પરના બિંદુ $R$ પર બીજા ક્રમની અપ્રકાશિત શલાકા (dark fringe) રચાતી હોય,તો પથ તફાવત $O_1 R \sim O_2 R$ કેટલો હશે ($\mu m$ માં)?

  • A
    $7.5$
  • B
    $0.75$
  • C
    $0.075$
  • D
    $75$

Explore More

Similar Questions

યંગના ડબલ સ્લિટ પ્રયોગમાં, બે સ્લિટ્સને $\lambda$ તરંગલંબાઈના પ્રકાશ વડે પ્રકાશિત કરવામાં આવે છે. $A_1P$ ને જોડતી રેખા $A_1A_2$ ને લંબ છે. જો $P$ બિંદુએ પ્રથમ ન્યૂનતમ (વિનાશક વ્યતિકરણ) જોવા મળે, તો સ્લિટ વચ્ચેનું અંતર '$a$' નું મૂલ્ય કેટલું હશે? (જ્યાં $D$ એ સ્ત્રોત અને પડદા વચ્ચેનું અંતર છે):

વ્યતિકરણના પ્રયોગમાં,$700 \, nm$ તરંગલંબાઈના પ્રકાશ વડે ત્રીજી પ્રકાશિત શલાકા મેળવવામાં આવે છે. તે જ બિંદુએ પાંચમી પ્રકાશિત શલાકા મેળવવા માટે તરંગલંબાઈનું મૂલ્ય કેટલું હશે?

$1\, mm$ ના અંતરે રહેલી બે સ્લિટ્સને $6.5 \times 10^{-7}\, m$ તરંગલંબાઈ ધરાવતા લાલ પ્રકાશ વડે પ્રકાશિત કરવામાં આવે છે. વ્યતિકરણની ભાત સ્લિટ્સથી $1\, m$ દૂર મૂકેલા પડદા પર જોવા મળે છે. મધ્યસ્થ અધિક્તમની એક જ બાજુએ ત્રીજી અપ્રકાશિત શલાકા અને પાંચમી પ્રકાશિત શલાકા વચ્ચેનું અંતર શોધો.

Difficult
View Solution

યંગના ડબલ-સ્લિટ પ્રયોગમાં,જો $L$ એ સ્લિટ્સ અને પડદા વચ્ચેનું અંતર છે જેના પર વ્યતિકરણ ભાત જોવા મળે છે,$x$ એ ક્રમિક શલાકાઓ વચ્ચેનું સરેરાશ અંતર છે અને $d$ એ સ્લિટનું અંતર છે,તો પ્રકાશની તરંગલંબાઇ કેટલી થાય?

યંગના ડબલ સ્લિટ પ્રયોગમાં,સ્લિટ્સ વચ્ચેનું અંતર સમય સાથે $d(t) = d_{0} + a_{0} \sin \omega t$ મુજબ બદલાય છે; જ્યાં $d_{0}$,$\omega$ અને $a_{0}$ અચળાંકો છે. સમય જતાં મળતી સૌથી મોટી ફ્રિન્જ વિડ્થ અને સૌથી નાની ફ્રિન્જ વિડ્થ વચ્ચેનો તફાવત નીચે મુજબ છે:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo