યંગના ડબલ-સ્લિટ પ્રયોગમાં,બે સ્લિટ વચ્ચેનું અંતર $d = \lambda / 4$ છે,જ્યાં $\lambda$ એ વપરાયેલ પ્રકાશની તરંગલંબાઇ છે. પ્રારંભિક કળાતફાવત $\pi / 4$ છે. તો $\theta = 30^o$ આગળ તીવ્રતા કેટલી હશે?

  • A
    $I_0$
  • B
    $2I_0$
  • C
    $3I_0$
  • D
    $4I_0$

Explore More

Similar Questions

યંગના ડબલ સ્લિટ પ્રયોગમાં એક સ્લિટ બીજી સ્લિટ કરતાં વધારે પહોળી છે, જેથી એક સ્લિટ પરથી આવતા પ્રકાશના તરંગનો કંપવિસ્તાર બીજી સ્લિટ પરથી આવતા પ્રકાશના તરંગના કંપવિસ્તાર કરતાં બે ગણો છે. જો મહત્તમ તીવ્રતા $I_m$ હોય, તો જ્યારે તેઓ $\phi$ કળા તફાવત સાથે વ્યતિકરણ પામે ત્યારે પરિણામી તીવ્રતા $I$ કેટલી થાય?

Difficult
View Solution

આકૃતિ યંગના ડબલ સ્લિટ પ્રયોગની યોજનાકીય આકૃતિ દર્શાવે છે. જો સ્ત્રોત સ્લિટ $S$ ને સ્લિટ $S_1$ અને $S_2$ ની નજીક લાવવામાં આવે,એટલે કે અંતર $\ell$ ઘટે,તો સાચું/સાચા વિધાન/વિધાનો ઓળખો.

Difficult
View Solution

યંગના ડબલ સ્લિટ પ્રયોગમાં,${I_o}$ એ મધ્યસ્થ અધિકતમ પરની તીવ્રતા છે અને $\beta$ એ ફ્રિન્જની પહોળાઈ છે. કેન્દ્રથી $x$ અંતરે આવેલા બિંદુ $P$ પર તીવ્રતા કેટલી હશે?

યંગનો ડબલ સ્લિટ પ્રયોગ વારાફરતી $4360 \, \mathring{A}$ તરંગલંબાઇ ધરાવતા વાદળી પ્રકાશ અને $5460 \, \mathring{A}$ તરંગલંબાઇ ધરાવતા લીલા પ્રકાશનો ઉપયોગ કરીને કરવામાં આવે છે. જો મધ્યસ્થ અધિકતમથી ચોથા અધિકતમનું અંતર $x$ હોય,તો:

યંગના ડબલ સ્લિટ વ્યતિકરણના પ્રયોગમાં, $5900 \text{ Å}$ તરંગલંબાઈ ધરાવતા પ્રકાશ માટે $2 \text{ mm}$ અંતરે રહેલી સમાંતર સાંકડી સ્લિટો વડે મળતી ફ્રિન્જની પહોળાઈ $1.2 \text{ mm}$ હતી. આ ગોઠવણમાં, જો સ્લિટ વચ્ચેનું અંતર અગાઉના મૂલ્ય કરતા દોઢ ગણું વધારવામાં આવે, તો ફ્રિન્જની પહોળાઈ કેટલી થાય ($ \text{ mm}$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo