$298 \ K$ તાપમાને એલિફેટીક થાયોલ $(RSH)$ ના દહનથી મળતી નીપજો કઈ છે?

  • A
    $CO_{2(g)}, H_2O_{(g)}$ અને $SO_{2(g)}$
  • B
    $CO_{2(g)}, H_2O_{(l)}$ અને $SO_{2(g)}$
  • C
    $CO_{2(l)}, H_2O_{(l)}$ અને $SO_{2(g)}$
  • D
    $CO_{2(g)}, H_2O_{(l)}$ અને $SO_{2(l)}$

Explore More

Similar Questions

નીચેની પ્રક્રિયામાં $x$ અને $y$ શું છે?
$x Pb_3O_4 \rightarrow y PbO + O_2$

પ્રક્રિયા $A + 2B \to C$ માટે,$A$ ના $5 \ mol$ અને $B$ ના $8 \ mol$ કેટલું ઉત્પાદન કરશે ($mol \ C$ માં)?

જ્યારે $35 \ mL$ $0.15 \ M$ લેડ નાઈટ્રેટ દ્રાવણને $20 \ mL$ $0.12 \ M$ ક્રોમિક સલ્ફેટ દ્રાવણ સાથે મિશ્ર કરવામાં આવે છે,ત્યારે $....... \times 10^{-5}$ મોલ લેડ સલ્ફેટ અવક્ષેપિત થાય છે. (નજીકના પૂર્ણાંકમાં રાઉન્ડ ઓફ કરો).

પ્રક્રિયા $4NH_{3(g)} + 5O_{2(g)} \rightarrow 4NO_{(g)} + 6H_2O_{(g)}$ માં,જ્યારે $1 \ mol$ એમોનિયા અને $1 \ mol$ $O_2$ પ્રક્રિયા પૂર્ણ કરે છે,ત્યારે:

$2 \,mol$ કાર્બન ને $16 \,g$ ડાયઓક્સિજનમાં બાળવામાં આવે ત્યારે કેટલા પ્રમાણમાં કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય છે ($\,g$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo