નીચેનામાંથી કઈ પ્રક્રિયા દ્વારા અસંતૃપ્ત કિટોનનું રૂપાંતર અસંતૃપ્ત હાઈડ્રોકાર્બનમાં કરી શકાય છે?

  • A
    આલ્ડોલ સંઘનન
  • B
    રાઈમર-ટીમેન પ્રક્રિયા
  • C
    કેનીઝારો પ્રક્રિયા
  • D
    વુલ્ફ-કિશનર રિડક્શન

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું સંયોજન $SeO_2$ સાથે ડાયમિથાઈલ ગ્લાયોક્સલ આપશે?

$C_3H_6O$ આણ્વીય સૂત્ર ધરાવતું એક કાર્બનિક સંયોજન $(X)$ સરળતાથી ઓક્સિડેશન પામતું નથી. રિડક્શન પર તે $(C_3H_8O)$ $(Y)$ આપે છે જે $HBr$ સાથે પ્રક્રિયા કરીને બ્રોમાઇડ $(Z)$ આપે છે,જેનું ગ્રીગનાર્ડ પ્રક્રિયકમાં રૂપાંતર થાય છે. આ ગ્રીગનાર્ડ પ્રક્રિયક $(X)$ સાથે પ્રક્રિયા કરીને અને ત્યારબાદ જળવિભાજન દ્વારા $2,3-$ડાયમિથાઈલબ્યુટેન$-2-$ઓલ આપે છે. સંયોજનો $(X)$,$(Y)$ અને $(Z)$ અનુક્રમે છે $:$

નીચેનામાંથી કયું સંયોજન આલ્ડૉલ સંઘનન પ્રક્રિયા આપતું નથી?

નીચેની પ્રક્રિયામાં બનતી મુખ્ય નીપજ કઈ છે?

જ્યારે પ્રવાહી $A$ ને તાજા બનાવેલા એમોનિયેકલ સિલ્વર નાઈટ્રેટ દ્રાવણ સાથે પ્રક્રિયા કરવામાં આવે છે,ત્યારે તે ચમકદાર સિલ્વર મિરર આપે છે. આ પ્રવાહી સોડિયમ હાઈડ્રોજન સલ્ફાઈટ સાથે પ્રક્રિયા કરીને સફેદ સ્ફટિકમય ઘન પદાર્થ બનાવે છે. પ્રવાહી $B$ પણ સોડિયમ હાઈડ્રોજન સલ્ફાઈટ સાથે સફેદ સ્ફટિકમય ઘન પદાર્થ બનાવે છે પરંતુ તે એમોનિયેકલ સિલ્વર નાઈટ્રેટ સાથે કસોટી આપતું નથી. આ બે પ્રવાહીમાંથી કયું આલ્ડિહાઈડ છે? આ પ્રતિક્રિયાઓના રાસાયણિક સમીકરણો પણ લખો.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo