જ્યારે પ્રોપિયોનેમાઇડની પ્રક્રિયા $Br_2$ અને $NaOH$ સાથે કરવામાં આવે ત્યારે નીચેનામાંથી કઈ નીપજ મળે છે?

  • A
    ઇથાઇલ આલ્કોહોલ
  • B
    પ્રોપાઇલ આલ્કોહોલ
  • C
    પ્રોપાઇલ એમાઇન
  • D
    ઇથાઇલ એમાઇન

Explore More

Similar Questions

નાઈટ્રોબેન્ઝીનનું પ્રબળ એસિડિક માધ્યમમાં વિદ્યુતવિભાજનીય રિડક્શન કરવાથી શું મળે છે?

ઇલેક્ટ્રોફિલિક વિસ્થાપન પ્રક્રિયા દ્વારા એનિલિનના બ્રોમિનેશનને સમજાવો.

નીચેની પ્રક્રિયામાં,નીપજ $(A)$ એક પીળો રંગક (yellow dye) છે. $(A)$ ને ઓળખો.

નીચે આપેલી પ્રક્રિયાને ધ્યાનમાં લો. સંયોજન $B$ શું છે?

આલ્કાઈલામાઈન હાઈડ્રોક્લોરિક એસિડમાં ઓગળીને આલ્કાઈલએમોનિયમ ક્લોરાઈડ બનાવે છે. આ ક્ષારમાં નાઈટ્રોજન કેવો હોય છે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo