$HClO$ એક નિર્બળ એસિડ છે. $HClO$ ના $0.1 \ M$ દ્રાવણમાં ${H^+}$ આયનોની સાંદ્રતા $(K_a = 5 \times 10^{-8})$ કેટલી થશે?

  • A
    $7.07 \times 10^{-5} \ M$
  • B
    $5 \times 10^{-9} \ M$
  • C
    $5 \times 10^{-7} \ M$
  • D
    $7 \times 10^{-4} \ M$

Explore More

Similar Questions

ડાયમિથાઈલ એમાઈન $(CH_3)_2NH$ એ નિર્બળ બેઈઝ છે અને તેનો આયનીકરણ અચળાંક $5.4 \times 10^{-5}$ છે. તેના $0.2 \ M$ દ્રાવણ માટે સંતુલને $[OH^{-}]$,$[H_3O^{+}]$,$pOH$ અને $pH$ ની ગણતરી કરો.

Difficult
View Solution

$0.1 \ M$ એસિટિક એસિડ $(K_{a} = 1.0 \times 10^{-5})$ માટે $\alpha$ ની ગણતરી કરો.

$NH_{4}OH$ ના $0.1 \ M$ દ્રાવણનો $pH$ ($K_{b} = 1.0 \times 10^{-5}$ હોય તો) કેટલો થાય?

સંતુલન સમયે એસિટિક એસિડનું $pH$ શું હશે, જો એસિટિક એસિડની સાંદ્રતા $0.1 \ M$ હોય અને તે સંતુલન સમયે $30 \%$ વિયોજિત થાય છે? $(\log 3=0.47)$

$0.4 \ M$ એસિટિક એસિડના આયનીકરણની માત્રા કેટલી હશે? $(K_{a} = 1.8 \times 10^{-5})$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo