જો $A$ અને $B$ વિસંયુક્ત ગણ ન હોય,તો $n(A \cup B) =$

  • A
    $n(A) + n(B)$
  • B
    $n(A) + n(B) - n(A \cap B)$
  • C
    $n(A) + n(B) + n(A \cap B)$
  • D
    $n(A) \times n(B)$

Explore More

Similar Questions

$\int_0^{2 \pi} \sin^6 x \cos^5 x \, dx$ ની કિંમત શોધો.

બે પદાર્થોની તેમની પરિભ્રમણ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા અનુક્રમે $I$ અને $2I$ છે. જો તેમની ચાકગતિ ઉર્જા સમાન હોય,તો તેમના કોણીય વેગમાનનો ગુણોત્તર કેટલો હશે?

સમાન દળ ધરાવતા બે પદાર્થો '$A$' અને '$B$' ને અનુક્રમે '$k_{1}$' અને '$k_{2}$' બળ અચળાંક ધરાવતી બે અલગ-અલગ દળરહિત સ્પ્રિંગ સાથે લટકાવવામાં આવ્યા છે. પદાર્થો એવી રીતે શિરોલંબ દોલન કરે છે કે જેથી તેમના મહત્તમ વેગ સમાન રહે. પદાર્થ $A$ અને પદાર્થ $B$ ના કંપવિસ્તારનો ગુણોત્તર કેટલો થાય?

$LiH + AlH_3 \rightarrow LiAlH_4$ પ્રક્રિયામાં,$AlH_3$ અને $LiH$ શું તરીકે કાર્ય કરે છે?

જૈવવિવિધતા (biodiversity) વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo