એક તકતીનું તેની અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા $I$ છે. તેના સમતલમાં રહેલી સ્પર્શકને અનુલક્ષીને તેની જડત્વની ચાકમાત્રા કેટલી થશે?

  • A
    $ \frac{5}{2}I $
  • B
    $ 3I $
  • C
    $ \frac{3}{2}I $
  • D
    $ 2I $

Explore More

Similar Questions

આકૃતિમાં ત્રણ સમાન તકતીઓ દર્શાવેલ છે,જેનું દળ $M$ અને ત્રિજ્યા $R$ છે. આ તંત્રની $xx'$ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા શોધો.

Difficult
View Solution

$M$ દળ અને $L$ લંબાઈ ધરાવતા ત્રણ પાતળા ધાતુના સળિયાઓને જોડીને એક સમબાજુ ત્રિકોણ બનાવવામાં આવે છે. આ સંયુક્ત રચનાના દ્રવ્યમાન કેન્દ્રમાંથી પસાર થતી અને તેના સમતલને લંબ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા કેટલી થાય?

Difficult
View Solution

આકૃતિમાં દર્શાવેલ સમાન લંબચોરસ શીટ માટે,શીટને લંબ અને $O$ (દ્રવ્યમાન કેન્દ્ર) તથા $O'$ (ખૂણાના બિંદુ) માંથી પસાર થતી અક્ષો વિશે જડત્વની ચાકમાત્રાઓનો ગુણોત્તર કેટલો છે?

$R$ ત્રિજ્યા ધરાવતી તકતીમાંથી $r$ ત્રિજ્યાનો એક સમકેન્દ્રીય વર્તુળાકાર ભાગ કાપી લેવામાં આવે છે,જેથી $M$ દળની એક વલયાકાર તકતી બાકી રહે છે. આ વલયાકાર તકતીની તેના સમતલને લંબ અને તેના ગુરુત્વકેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા કેટલી થાય?

$M$ અને $R$ એ એક ડિસ્કનું દળ અને ત્રિજ્યા છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ મોટી ડિસ્કમાંથી $R/3$ ત્રિજ્યાની એક નાની ડિસ્ક દૂર કરવામાં આવે છે. કેન્દ્ર $O$ માંથી પસાર થતી અને ડિસ્કના સમતલને લંબ એવી અક્ષ $\text{AB}$ ને અનુલક્ષીને બાકી રહેલી ડિસ્કનું જડત્વની ચાકમાત્રા $\frac{4}{x} MR^2$ છે. $x$ નું મૂલ્ય . . . . . . છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo