પૃથ્વીના પરિભ્રમણને એક દિવસમાં રોકવા માટે વિષુવવૃત્ત પર સ્પર્શકની દિશામાં કેટલું અચળ બળ લગાડવું પડે?

  • A
    $ 1.3 \times 10^{22} \, N $
  • B
    $ 8.26 \times 10^{28} \, N $
  • C
    $ 1.3 \times 10^{23} \, N $
  • D
    આપેલ પૈકી કોઈ નહીં

Explore More

Similar Questions

એક સમાન વર્તુળાકાર વ્હીલ પર લાગતું અચળ ટોર્ક તેનું કોણીય વેગમાન $L_0$ થી બદલીને $4L_0$ કરે છે,જે માટે $4 \ s$ નો સમય લાગે છે. આ ટોર્કનું મૂલ્ય કેટલું હશે?

જો $I, \alpha$ અને $\tau$ એ કોઈ અક્ષ પર $\omega$ કોણીય વેગથી ભ્રમણ કરતા પદાર્થની જડત્વની ચાકમાત્રા,કોણીય પ્રવેગ અને ટોર્ક હોય,તો:

$l$ લંબાઈ અને $m$ દળ ધરાવતો એક પાતળો સમાન સળિયો આડી સ્થિતિમાં રાખેલ છે,જેનો છેડો $B$ ટેબલની ધાર પર મિજાગરા (hinge) વડે જોડેલ છે. બિંદુ $A$ ને અચાનક મુક્ત કરવામાં આવે છે. મુક્તિના સમયે સળિયાના દ્રવ્યમાન કેન્દ્રનો પ્રવેગ કેટલો હશે?

Difficult
View Solution

એક પદાર્થની આપેલ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા $1.5\, kg\, m^2$ છે. શરૂઆતમાં પદાર્થ સ્થિર છે. $1200\, J$ ની ચાકગતિ ઉર્જા ઉત્પન્ન કરવા માટે,પરિભ્રમણની અક્ષ પર $20\, rad/s^2$ નો કોણીય પ્રવેગ કેટલા સમય (સેકન્ડ) માટે લાગુ પાડવો જોઈએ?

$M$ દળ અને $L$ લંબાઈનો એક સળિયો સમક્ષિતિજ સમતલમાં મૂકેલો છે. તેનો એક છેડો શિરોલંબ અક્ષ પર હિન્જ કરેલો છે. હીન્જ કરેલા છેડાથી $5L/6$ અંતરે $F = Mg/2$ જેટલું સમક્ષિતિજ બળ લગાડવામાં આવે છે. સળિયાનો કોણીય પ્રવેગ કેટલો થશે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo