$PN-$જંકશન ડાયોડને કેવી રીતે જોડવામાં આવે તો તે અવાહક તરીકે કાર્ય કરે છે?

  • A
    $A.C.$ સાથે
  • B
    ફોરવર્ડ બાયસમાં
  • C
    રિવર્સ બાયસમાં
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું ફોરવર્ડ બાયસ ડાયોડ દર્શાવે છે?

એક $p-n$ જંકશન ડાયોડને $8 \, V$ ના વોલ્ટેજ સાથે રિવર્સ બાયસ કરવામાં આવે છે. જો ડાયોડનો અવરોધ $4 \times 10^7 \, \Omega$ હોય, તો રિવર્સ સેચ્યુરેશન કરંટ કેટલો હશે ($ \, \mu A$ માં)?

જ્યારે $P-N$ જંકશન રિવર્સ બાયસમાં હોય,ત્યારે જંકશનમાંથી વહેતો પ્રવાહ મુખ્યત્વે શેના કારણે હોય છે?

$p-n$ જંકશન ડાયોડના રિવર્સ બાયસિંગમાં,

રિવર્સ બાયસ સ્થિતિમાં $P-N$ જંકશનના ડેપ્લેશન સ્તરમાં ....... હોય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo