$p-n$ જંકશન ડાયોડના રિવર્સ બાયસિંગમાં,

  • A
    ડેપ્લેશન સ્તરની પહોળાઈ ઘટે છે.
  • B
    ડેપ્લેશન સ્તરની પહોળાઈ વધે છે.
  • C
    માઈનોરિટી ચાર્જ કેરિયર્સની સંખ્યા વધે છે.
  • D
    મેજોરિટી ચાર્જ કેરિયર્સની સંખ્યા વધે છે.

Explore More

Similar Questions

$P-N$ જંકશન ડાયોડમાં,જો $P$ વિસ્તાર $n$ વિસ્તાર કરતા વધુ ડોપ્ડ (heavily doped) હોય,તો ડેપ્લેશન લેયર:

નીચેનામાંથી કયો આલેખ $P-N$ જંકશન માટે સાચો છે? (જ્યારે $P-N$ જંકશન ફોરવર્ડ બાયસ હોય.)

$p-n$ જંકશન ડાયોડમાં, ડેપ્લેશન લેયરની જાડાઈ $2 \times 10^{-6} \,m$ છે અને બેરિયર પોટેન્શિયલ $0.3 \,V$ છે. જંકશન પર વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કેટલી હશે?

એક ડાયોડ કે જેના જંકશન પર $0.5\, V$ નો પોટેન્શિયલ તફાવત છે,જે પ્રવાહ પર આધારિત નથી,તેને $20\, \Omega$ ના અવરોધ સાથે શ્રેણીમાં એક સોર્સ સાથે જોડવામાં આવે છે. જો અવરોધમાંથી $0.1\, A$ પ્રવાહ પસાર થતો હોય,તો સોર્સનો વોલ્ટેજ કેટલો હશે ($, V$ માં)?

નીચે દર્શાવેલ સર્કિટમાં બેટરીમાંથી વહેતો પ્રવાહ કેટલો છે ($\text{A}$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo