$q$ વીજભાર ધરાવતો એક કણ સમાન ચુંબકીય ક્ષેત્ર $\vec{B}$ (અંદરની તરફ) ધરાવતા વિસ્તારમાં પ્રવેશે છે અને $y$ અંતર કાપ્યા પછી $x$ જેટલું વિચલિત થાય છે. કણના વેગમાનનું મૂલ્ય કેટલું હશે?

  • A
    $\frac{qBy}{2}$
  • B
    $\frac{qBy}{x}$
  • C
    $\frac{qB}{2} \left( \frac{y^2}{x} + x \right)$
  • D
    $\frac{qBy^2}{2x}$

Explore More

Similar Questions

ગતિશીલ ઇલેક્ટ્રોન શું ઉત્પન્ન કરે છે?

જ્યારે સમાન વેગથી ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે પ્રક્ષેપિત કરવામાં આવે ત્યારે કયા કણોની પરિભ્રમણ આવૃત્તિ ન્યૂનતમ હશે?

$q$ વિદ્યુતભાર અને $m$ દળ ધરાવતો એક કણ $v_0 \widehat{i}$ વેગ સાથે ચુંબકીય ક્ષેત્ર $B$ ના વિસ્તારમાં પ્રવેશ કરે છે. જો કણ ચુંબકીય ક્ષેત્રના વિસ્તારમાંથી તેના પ્રારંભિક વેગ સાથે $30^{\circ}$ ના ખૂણે બહાર નીકળે,તો $d$ નું મૂલ્ય શોધો:-

Difficult
View Solution

બે ખૂબ લાંબા,સીધા અને સમાંતર તાર અનુક્રમે વિરુદ્ધ દિશામાં $I$ અને $I$ જેટલો સ્થાયી પ્રવાહ વહન કરે છે. તાર વચ્ચેનું અંતર $d$ છે. કોઈ ચોક્કસ સમયે,એક બિંદુવત વિદ્યુતભાર $q$ એ તારના સમતલમાં બંને તારથી સમાન અંતરે આવેલા બિંદુ પર છે. તેનો તાત્કાલિક વેગ $v$ આ સમતલને લંબ છે. આ ક્ષણે વિદ્યુતભાર પર લાગતા ચુંબકીય ક્ષેત્રને કારણે લાગતા બળનું મૂલ્ય કેટલું હશે?

જો એક પ્રોટોન $v$ વેગ સાથે ચુંબકીય ક્ષેત્રમાં લંબરૂપે પ્રવેશ કરે છે,તો તેના પરિભ્રમણનો સમયગાળો $T$ છે. જો પ્રોટોન $2v$ વેગ સાથે પ્રવેશ કરે,તો સમયગાળો કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo