$m$ દળ અને $l$ લંબાઈનો એક સમાન સળિયો તેના છેડેથી મિજાગરા (hinge) પર લટકાવેલ છે. જ્યારે તે સમક્ષિતિજ સ્થિતિમાં હોય ત્યારે તેને સ્થિર સ્થિતિમાંથી મુક્ત કરવામાં આવે છે. જ્યારે સળિયો શિરોલંબ થાય ત્યારે મિજાગરા પર લાગતું લંબબળ કેટલું હશે?

  • A
    $\frac{mg}{2}$
  • B
    $\frac{3mg}{2}$
  • C
    $\frac{5mg}{2}$
  • D
    $2mg$

Explore More

Similar Questions

એક કણ $L$ કોણીય વેગમાન સાથે નિયમિત વર્તુળાકાર ગતિ કરે છે. જો ગતિની આવૃત્તિ બમણી કરવામાં આવે અને તેની ગતિ ઊર્જા અડધી કરવામાં આવે,તો નવું કોણીય વેગમાન ...... થશે.

Difficult
View Solution

$2 \ kg$ દળ અને $0.2 \ m$ ત્રિજ્યાનો એક ઘન નળાકાર $3 \ rad/s$ ના કોણીય વેગથી પરિભ્રમણ કરે છે. $5 \ m/s$ ના વેગથી ગતિ કરતો $0.5 \ kg$ દળનો એક કણ તેની પરિઘ પર અથડાય છે અને તેની સાથે ચોંટી જાય છે. અથડામણને કારણે ગતિઊર્જામાં થતો ઘટાડો ....... $J$ છે.

$R$ ત્રિજ્યા ધરાવતા ઘન ગોળાની તેની ભૌમિતિક અક્ષ પર જડત્વની ચાકમાત્રા $I$ છે. તેને પીગાળીને $r$ ત્રિજ્યા અને $t$ જાડાઈની તકતીમાં રૂપાંતરિત કરવામાં આવે છે. જો આ તકતીની તેની ધારને સ્પર્શતી અને તેના સમતલને લંબ અક્ષ પર જડત્વની ચાકમાત્રા પણ $I$ હોય,તો $r$ ની કિંમત શોધો.

Difficult
View Solution

એક સમાન ધાતુનો સળિયો તેના લંબ દ્વિભાજકને અનુલક્ષીને અચળ કોણીય ઝડપથી ફરે છે. જો તેને સહેજ ગરમ કરવામાં આવે,તો તેની પરિભ્રમણની ઝડપ પર શું અસર થશે?

$Assertion$ : જો ધ્રુવીય બરફ પીગળે, તો દિવસો ટૂંકા થશે.
$Reason$ : જડત્વની ચાકમાત્રા ઘટે છે અને તેથી કોણીય વેગ વધે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo