એક નાની વસ્તુને હળવી દોરી સાથે જોડવામાં આવે છે જે એક પોલા નળીમાંથી પસાર થાય છે. નળીને એક હાથ વડે અને દોરીને બીજા હાથ વડે પકડવામાં આવે છે. વસ્તુને $r_1$ ત્રિજ્યાના વર્તુળમાં પરિભ્રમણ કરાવવામાં આવે છે. ત્યારબાદ દોરીને નીચે ખેંચવામાં આવે છે,જેથી વર્તુળની ત્રિજ્યા ઘટીને $r_2$ થાય છે. નવી ગતિઊર્જા અને મૂળ ગતિઊર્જાનો ગુણોત્તર કેટલો હશે?

  • A
    $\frac{r_1}{r_2}$
  • B
    $1$
  • C
    $\left(\frac{r_1}{r_2}\right)^2$
  • D
    $\left(\frac{r_2}{r_1}\right)^2$

Explore More

Similar Questions

$100 \ kg$ દળ અને $2 \ m$ ત્રિજ્યા ધરાવતી એક સમાન તકતી તેના કેન્દ્રમાંથી પસાર થતી લંબ અક્ષ પર $1 \ rad/s$ ની કોણીય ઝડપે ભ્રમણ કરે છે. તકતીના કેન્દ્ર પર ઉભેલો $60 \ kg$ દળનો એક છોકરો અચાનક તકતીના કેન્દ્રથી $1 \ m$ દૂરના બિંદુ પર કૂદકો મારે છે. છોકરાની અંતિમ કોણીય ઝડપ ($rad/s$ માં) કેટલી હશે?

એક સમક્ષિતિજ પ્લેટફોર્મ તેના કેન્દ્રમાંથી પસાર થતી ઉર્ધ્વ અક્ષની આસપાસ સમાન કોણીય વેગ સાથે ફરી રહ્યું છે. કોઈ ચોક્કસ સમયે, $m$ દળ ધરાવતું ચીકણું પ્રવાહી કેન્દ્ર પર મૂકવામાં આવે છે અને તેને ફેલાવા દેવામાં આવે છે અને અંતે તે નીચે પડી જાય છે. આ સમયગાળા દરમિયાન કોણીય વેગ

$m$ દળ અને $r$ ત્રિજ્યા ધરાવતી એક રિંગને ખરબચડી સપાટી પર $\omega_0$ જેટલી પ્રારંભિક કોણીય આવૃત્તિ સાથે મૂકવામાં આવે છે. રિંગના કેન્દ્રનો પ્રારંભિક વેગ શૂન્ય છે. જ્યારે રિંગ સરકવાનું બંધ કરે ત્યારે તેના કેન્દ્રનો વેગ કેટલો હશે?

$I_1$ અને $I_2$ જડત્વની ચાકમાત્રા અને $\omega_1$ અને $\omega_2$ કોણીય ઝડપ ધરાવતી બે તક્તિઓ તેમના દ્રવ્યમાન કેન્દ્રમાંથી પસાર થતી અને તેમના સમતલને લંબ એવી એકરેખીય ધરી પર ભ્રમણ કરે છે. જો આ બંને તક્તિઓને એક જ ધરી પર સાથે ભ્રમણ કરાવવામાં આવે,તો તંત્રની ચાકગતિ ઉર્જા કેટલી થશે?

ઉપરથી પાણીમાં કૂદતા પહેલા, તરવૈયો તેના શરીરને વાળે છે જેથી:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo