$a$ અને $b$ એ વાયુઓ માટે વાન ડર વાલ્સ અચળાંકો છે. ક્લોરિન એ ઇથેન કરતા વધુ સરળતાથી પ્રવાહીમાં ફેરવાય છે કારણ કે

  • A
    $Cl_2$ માટે $a$ અને $b > C_2H_6$ માટે $a$ અને $b$
  • B
    $Cl_2$ માટે $a$ અને $b < C_2H_6$ માટે $a$ અને $b$
  • C
    $Cl_2$ માટે $a < C_2H_6$ માટે $a$ પરંતુ $Cl_2$ માટે $b > C_2H_6$ માટે $b$
  • D
    $Cl_2$ માટે $a > C_2H_6$ માટે $a$ પરંતુ $Cl_2$ માટે $b < C_2H_6$ માટે $b$

Explore More

Similar Questions

જો $Z$ એ સંકોચનીયતા અવયવ (compressibility factor) હોય,તો $1 \, \text{mole}$ વાસ્તવિક વાયુ માટે,નીચા દબાણે વાન્ડર વાલ્સ સમીકરણ કેવી રીતે લખી શકાય?

ઓછા દબાણે $CH_4$ માટે વાન્ડર વાલ્સ સમીકરણ શું છે?

વાન ડર વાલ્સ વાયુના એક મોલ માટે,નિશ્ચિત કદ પર સંકોચનીયતા અવયવ $Z = (pV/RT)$ ચોક્કસપણે ઘટશે,જો
[આપેલ છે : $a$ અને $b$ એ વાન ડર વાલ્સ વાયુ માટેના પ્રમાણિત પ્રાચલો છે]

વાસ્તવિક વાયુઓ આદર્શ વાયુથી વિચલન દર્શાવે છે તે સમજાવો,દબાણ અને કદના સુધારા સાથે અને વાન્ડર વાલ્સ સમીકરણ તારવો.

Difficult
View Solution

$NH_3$ અને $N_2$ માંથી કોના $(i) \ a$ નું મૂલ્ય વધારે અને કોના $(ii) \ b$ નું મૂલ્ય વધારે હશે? (જ્યાં $a$ અને $b$ વાન્ ડર વાલ્સ અચળાંકો છે.)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo