$ACl_2$ (વધારે) + $BCl_2$ $\rightarrow$ $ACl_4$ + $B \downarrow$
$BO \xrightarrow[\Delta]{> 400 \ ^oC} \frac{1}{2} O_2 + B$
જો $A$ અને $B$ ધાતુઓ હોય,તો $B$ ની કાચી ધાતુ કઈ હશે?

  • A
    સાઈડરાઈટ
  • B
    સિનાબાર
  • C
    મેલેકાઈટ
  • D
    હોર્ન સિલ્વર

Explore More

Similar Questions

પૃથ્વીના પોપડામાં બીજા અને ત્રીજા સ્થાને મળી આવતા તત્ત્વો અનુક્રમે કયા છે?

ધાતુઓ સામાન્ય રીતે તેમના અયસ્કોમાં નાઈટ્રેટ સ્વરૂપે જોવા મળતી નથી. નીચેના બે ($I$ અને $II$) કારણોમાંથી,ઉપરના અવલોકન માટે કયું/કયા સાચું છે?
$I.$ ધાતુના નાઈટ્રેટ્સ અત્યંત અસ્થિર હોય છે.
$II.$ ધાતુના નાઈટ્રેટ્સ પાણીમાં અત્યંત દ્રાવ્ય હોય છે.

એલ્યુમિનાનું રાસાયણિક સૂત્ર શું છે?

પિત્તળમાં રહેલી ધાતુઓને ઓળખો.

ખનીજને અયસ્ક $(ore)$ ત્યારે જ કહેવાય,જ્યારે .....

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo