$T$-તરંગ શું દર્શાવે છે?

  • A
    કર્ણકોનું વિદ્યુત ઉત્તેજન.
  • B
    ક્ષેપકોનું વિધ્રુવીકરણ (Depolarization).
  • C
    કર્ણકોની સામાન્ય સ્થિતિ.
  • D
    ક્ષેપકોનું પુનઃધ્રુવીકરણ (Repolarisation).

Explore More

Similar Questions

જ્યારે $SA$ ગાંઠથી $AV$ ગાંઠ સુધી સક્રિય કલાવીજસ્થિતિમાનનું વહન થાય છે ત્યારે કયો તરંગ ઉત્પન્ન થાય છે?

$ECG$ શું નોંધે છે?

આપેલ પ્રમાણિત $ECG$ ની આકૃતિમાં,'$T$' તરંગ શું દર્શાવે છે?

$X-$ $ECG$ માં,$P-$ તરંગ કર્ણકોના વિદ્યુત ઉત્તેજનનું પ્રતિનિધિત્વ કરે છે.
$Y -$ $QRS$ તરંગો કર્ણકોના વિધ્રુવીકરણનું પ્રતિનિધિત્વ કરે છે.

અહીં આપેલી આકૃતિ એક સામાન્ય વ્યક્તિનું પ્રમાણિત $ECG$ છે. $P-$ તરંગ શું દર્શાવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo