નીચેના ત્રણ પ્રાણીઓના સમૂહોમાંથી કયું જૂથ તેમના એક બાહ્યાકાર લક્ષણ સાથે સાચી રીતે જોડાયેલું છે?

  • A
    યકૃતકૃમિ,સમુદ્રફૂલ અને સમુદ્રકાકડી - દ્વિપાર્શ્વસ્થ સમમિતિ
  • B
    કાનખજૂરો,ઝીંગો અને સાગરગોટા - સાંધાવાળા ઉપાંગો
  • C
    વીંછી,કરોળીયો અને વંદો - વક્ષબાજુએ નક્કર મધ્યસ્થ ચેતાતંત્ર
  • D
    વંદો,તીડ અને પટ્ટીકૃમિ - સમખંડતા

Explore More

Similar Questions

બાહ્યકંકાલને અનુલક્ષીને અસંગત જોડ શોધો.

નીચેનામાંથી કયા પ્રાણીઓનો સમૂહ એક જ સમુદાય (Phylum) માં આવે છે?

નીચેનામાંથી કયો વિકલ્પ ઉભયલિંગી (દ્વિલિંગી) પ્રાણીઓ સૂચવે છે?

સાચાં જોડકાંનો યોગ્ય વિકલ્પ પસંદ કરો :
દૈહિક આયોજન પ્રાણીસમુદાય
$(1)$ પેશીય આયોજન $(a)$ પૃથુકૃમિ
$(2)$ અંગસ્તરીય આયોજન $(b)$ સછિદ્ર
$(3)$ અંગતંત્રસ્તરીય આયોજન $(c)$ કોષ્ઠાંત્રી
$(4)$ કોષીય આયોજન $(d)$ સંધિપાદ

નીચેનામાંથી પ્રાણીઓની કઈ જોડી તેમના શરીરના સમમિતિના પ્રકાર સાથે યોગ્ય રીતે જોડાયેલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo