નીચેનામાંથી કયા પ્રાણીઓનો સમૂહ એક જ સમુદાય (Phylum) માં આવે છે?

  • A
    વીંછી,લોકસ્ટા,ઝીંગા
  • B
    વીંછી,વંદો અને અળસિયું
  • C
    જળો,ઓઇસ્ટર,વીંછી
  • D
    અળસિયું,જળો,કેન્સર (કરચલો)

Explore More

Similar Questions

નીચેનામાંથી કઈ શારીરિક લાક્ષણિકતા અને તેને ધરાવતા પ્રાણીની જોડી સાચી છે?

નીચેના વર્ગીકરણ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો: પૃષ્ઠવંશી અને અપૃષ્ઠવંશી.

નીચેનાના નામ આપો:
$(a)$ અંગવિહીન પ્રાણી
$(b)$ શીત રુધિરવાળું પ્રાણી
$(c)$ ઉષ્ણ રુધિરવાળું પ્રાણી
$(d)$ શુષ્ક અને શિંગીભૂત ત્વચા ધરાવતું પ્રાણી
$(e)$ નલિકાતંત્ર અને કંટિકાઓ ધરાવતું પ્રાણી
$(f)$ દંશકોષો (cnidoblasts) ધરાવતું પ્રાણી

નીચેના સ્તંભોને જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો:
સ્તંભ $I$ સ્તંભ $II$
$(a)$ Aptenodytes $(i)$ Flying fox
$(b)$ Pteropus $(ii)$ Angel fish
$(c)$ Pterophyllum $(iii)$ Lamprey
$(d)$ Petromyzon $(iv)$ Penguin

નીચેના કોલમ જોડો:
કોલમ-$I$કોલમ-$II$
$A$. Physalia$1$. યકૃત કૃમિ (Liver fluke)
$B$. Taenia$2$. Sycon
$C$. Fasciola$3$. પટ્ટીકૃમિ (Tapeworm)
$D$. Scypha$4$. પોર્ટુગીઝ મેન-ઓફ-વોર

સાચો ક્રમ પસંદ કરો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo