નીચેનાના નામ આપો:
$(a)$ અંગવિહીન પ્રાણી
$(b)$ શીત રુધિરવાળું પ્રાણી
$(c)$ ઉષ્ણ રુધિરવાળું પ્રાણી
$(d)$ શુષ્ક અને શિંગીભૂત ત્વચા ધરાવતું પ્રાણી
$(e)$ નલિકાતંત્ર અને કંટિકાઓ ધરાવતું પ્રાણી
$(f)$ દંશકોષો (cnidoblasts) ધરાવતું પ્રાણી

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) ઇક્થિયોફિસ (Ichthyophis) (એક અંગવિહીન ઉભયજીવી).
$(b)$ દેડકો (Frog) (એક શીત રુધિરવાળું પ્રાણી).
$(c)$ પોપટ (Parrot) (એક ઉષ્ણ રુધિરવાળું પ્રાણી).
$(d)$ અજગર (Python) (શુષ્ક અને શિંગીભૂત ત્વચા ધરાવતું સરીસૃપ).
$(e)$ સાયકોન (Sycon) (પૃષ્ઠવંશી સમુદાય 'સછિદ્ર' (Porifera) નું પ્રાણી).
$(f)$ ઓબેલિયા (Obelia) (દંશકોષો ધરાવતું કોષ્ઠાંત્રી પ્રાણી).

Explore More

Similar Questions

યાદી $I$ ને યાદી $II$ સાથે જોડો :
યાદી $I$યાદી $II$
$A$. Pleurobrachia$I$. Mollusca
$B$. Radula$II$. Ctenophora
$C$. Stomochord$III$. Osteichthyes
$D$. Air bladder$IV$. Hemichordata

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :

નીચેનામાંથી સાચી જોડી પસંદ કરો:

નીચેનામાંથી કયું વિધાન આપેલ પ્રાણી સમૂહ માટે સાચું છે?

સાચો વિકલ્પ પસંદ કરો.

નીચે આપેલા વિધાનોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો:
$(i)$ $Pleurobrachia$ અને $Ctenoplana$ એ કંકતધરા (Ctenophora) સમુદાયનાં ઉદાહરણો છે.
$(ii)$ $Spongilla$ એ મીઠાજળની વાદળી છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo