એકસ્ત્રીકેસરી બીજાશય જેમાં એક જ અંડક હોય, તેમાં જરાયુવિન્યાસ ........ પ્રકારનો હોય છે.

  • A
    ધારાવર્તી
  • B
    તલસ્થ
  • C
    મુક્તકેન્દ્રસ્થ
  • D
    અક્ષવર્તી

Explore More

Similar Questions

શેરડીના છોડમાં શું હોય છે?

નીચેના વિધાનો વાંચો અને સાચા વિધાનોનો સમૂહ પસંદ કરો:-
$(A)$ $Monstera$ જેવા કેટલાક છોડમાં,મૂળ ભ્રૂણમૂળ (radicle) સિવાયના છોડના ભાગોમાંથી ઉદ્ભવે છે.
$(B)$ મૂળતંત્રના મુખ્ય કાર્યો જમીનમાંથી પાણી અને ખનિજોનું શોષણ કરવાનું અને છોડના ભાગોને યોગ્ય આધાર આપવાનું છે.
$(C)$ પર્ણો પ્રરોહ અગ્રસ્થ વર્ધનશીલ પેશી (shoot apical meristem) માંથી ઉદ્ભવે છે અને અગ્રાભિવર્ધી (acropetal) ક્રમમાં ગોઠવાયેલા હોય છે.
$(D)$ $Alstonia$ માં,પ્રકાંડની દરેક ગાંઠ પર એક પર્ણ ઉદ્ભવે છે.
$(E)$ કાકડીમાં પુષ્પો અધોજાયી (hypogynous) હોય છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો:-

આલ્પાઇન વનસ્પતિઓ,જે સામાન્ય રીતે પર્વતોની ટોચ પર જોવા મળે છે,તે શું દર્શાવે છે?

નીચેના જોડકા જોડો:
કોલમ-$I$ (રૂપાંતરણ) કોલમ-$II$ (ઉદાહરણો)
$P$. સૂત્રો $I$. ડુંગળી,લસણ
$Q$. કંટ (કાંટા) $II$. કળશપર્ણ,મક્ષિપાશ
$R$. ખોરાકસંગ્રહ માટે માંસલ પર્ણો $III$. થોર
$S$. પર્ણદંડ (પ્રકાશસંશ્લેષણ) $IV$. ઓસ્ટ્રેલિયન બાવળ
$T$. કીટભક્ષી $V$. વટાણા

પુષ્પીય ભાગોના સ્થાનના આધારે પુષ્પાસન (thalamus) ના વર્ગીકરણ અંગે અયોગ્ય જોડકું ઓળખો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo