$6400 \,\mathring A$ તરંગલંબાઈ ધરાવતા $1.5 \,kW$ લેસર બીમનો ઉપયોગ બીમના આડછેદ જેટલા જ ક્ષેત્રફળવાળી પાતળી એલ્યુમિનિયમની તકતીને અધ્ધર રાખવા (levitate) માટે કરવામાં આવે છે. લેસર પ્રકાશ એલ્યુમિનિયમની તકતી દ્વારા કોઈપણ શોષણ વગર પરાવર્તિત થાય છે. ફોઈલનું દળ આશરે ......... $kg$ છે.

  • A
    $10^{-9}$
  • B
    $10^{-3}$
  • C
    $10^{-4}$
  • D
    $10^{-6}$

Explore More

Similar Questions

જો કોઈ વિદ્યુત ગોળામાંથી દર સેકન્ડે મળતી વિકિરણ ઊર્જા $25 \ J/s$ હોય અને વિદ્યુતચુંબકીય તરંગોનો વેગ $c = 3 \times 10^8 \ m/s$ હોય,તો સપાટી પર એક સેકન્ડમાં લાગતું બળ કેટલું હશે?

$6630 \ \mathring{A}$ તરંગલંબાઈ ધરાવતો એક ફોટોન સંપૂર્ણ પરાવર્તક સપાટી પર આપાત થાય છે. ફોટોન દ્વારા આપવામાં આવેલ વેગમાન કેટલું હશે?

$75 \times 10^4 \ W m^{-2}$ ફ્લક્સ ધરાવતા વિદ્યુતચુંબકીય તરંગો $40 \ cm^2$ ક્ષેત્રફળ ધરાવતી સપાટી પર લંબરૂપે આપાત થાય છે. જો સપાટી આ ફ્લક્સને સંપૂર્ણપણે શોષી લેતી હોય,તો એક સેકન્ડમાં સપાટીને મળતું કુલ વેગમાન કેટલું હશે?

એક સંપૂર્ણ કાળી પ્લેટ પર $6.62 \times 10^{-5} \ N$ નું બળ ઉત્પન્ન કરવા માટે દર સેકન્ડે પડતા ફોટોનની સંખ્યા $n$ છે. જો પડતા પ્રકાશની તરંગલંબાઇ $5 \times 10^{-7} \ m$ હોય,તો $n = \_ \times 10^{22}$ થાય. (આપેલ છે: $h = 6.62 \times 10^{-34} \ J \cdot s$)

જો $600 \ W$ પાવર ધરાવતા વિદ્યુતચુંબકીય તરંગો એક પરાવર્તન ન કરતી સપાટી પર આપાત થાય,તો સપાટી પર લાગતું કુલ બળ કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo