$6630 \ \mathring{A}$ તરંગલંબાઈ ધરાવતો એક ફોટોન સંપૂર્ણ પરાવર્તક સપાટી પર આપાત થાય છે. ફોટોન દ્વારા આપવામાં આવેલ વેગમાન કેટલું હશે?

  • A
    $6.63 \times 10^{-27} \ \text{kg m/s}$
  • B
    $2 \times 10^{-27} \ \text{kg m/s}$
  • C
    $10^{-27} \ \text{kg m/s}$
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

$100 \ W$ પાવરનો એક લાઇટ બલ્બ $10 \ cm$ ત્રિજ્યા ધરાવતા પોલા ગોળાના કેન્દ્રમાં મૂકવામાં આવ્યો છે. જો $66\%$ ઉર્જા પ્રકાશમાં રૂપાંતરિત થતી હોય,તો ગોળાની સપાટી પર પ્રકાશ દ્વારા લાગતું દબાણ કેટલું હશે? (ધારો કે ગોળાની સપાટી સંપૂર્ણપણે શોષક છે).

જો $t$ સમયમાં સપાટી પર સ્થાનાંતરિત કુલ ઉર્જા $6.48 \times 10^5 \,J$ હોય, તો સંપૂર્ણ શોષણ માટે આ સપાટી પર પહોંચાડવામાં આવેલ કુલ વેગમાનનું મૂલ્ય કેટલું હશે?

સ્થિર રહેલી એક નાની વસ્તુ $20\,mW$ પાવર અને $300\,ns$ સમયગાળાના પ્રકાશના પલ્સનું શોષણ કરે છે. પ્રકાશની ઝડપ $3 \times 10^8\,m/s$ લેતા,વસ્તુનું વેગમાન $.........\times 10^{-17}\,kg\,m/s$ થાય છે.

જો $600 \ W$ પાવર ધરાવતા વિદ્યુતચુંબકીય તરંગો એક પરાવર્તન ન કરતી સપાટી પર આપાત થાય,તો સપાટી પર લાગતું કુલ બળ કેટલું હશે?

જો વિકિરણ સંપૂર્ણપણે શોષાઈ જાય અને $t$ સમયમાં સપાટી પર આપાત થતી ઉર્જા $U$ હોય,તો સપાટીને મળતા વેગમાનનું સમીકરણ લખો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo