એક નિર્બળ એસિડ $(HX)$ ના $0.2 \, m$ જલીય દ્રાવણનું $20 \%$ આયનીકરણ થાય છે. આ દ્રાવણનું ઠારબિંદુ .......... $^oC$ છે. (પાણી માટે $K_f = 1.86 \, K \cdot kg \cdot mol^{-1}$) :-

  • A
    $-0.45$
  • B
    $-0.90$
  • C
    $-0.31$
  • D
    $-0.53$

Explore More

Similar Questions

$1 \ kg$ પાણીમાં $13.44 \ g$ $CuCl_2$ ઓગાળવામાં આવે છે,તો દ્રાવણના ઉત્કલનબિંદુમાં થતો વધારો ગણો. $[K_b = 0.5 \ K \ kg \ mol^{-1}$,$CuCl_2$ નો આણ્વીય દળ = $134.1 \ g \ mol^{-1}]$

એક સંયોજનમાં $1.08 \ mol$ $Na, 0.539 \ mol$ $Cu$ અને $2.16 \ mol$ $F$ છે. તેનું જલીય દ્રાવણ સમાન મોલર સાંદ્રતા ધરાવતા યુરિયા કરતા ત્રણ ગણું અભિસરણ દબાણ દર્શાવે છે. સંયોજનનું સૂત્ર શું છે?

જ્યારે $CuSO_4$ ને એમોનિયાના દ્રાવણમાં ઉમેરવામાં આવે છે,ત્યારે દ્રાવણના સંખ્યાત્મક ગુણધર્મો (colligative properties) પર શું અસર થાય છે?

$0.1 \ m$ $KNO_3$ ના ઉત્કલનબિંદુમાં થતો વધારો કોના બરાબર હશે?

પોટેશિયમ ફેરોસાયનાઈડના જલીય દ્રાવણમાં ક્ષારના વિયોજનની માત્રા $80\%$ છે,તો વોન્ટ હોફ અવયવનું મૂલ્ય કેટલું થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo