એક બીકરમાં $200\, g$ પાણી છે. બીકરની ઉષ્માધારિતા $20\, g$ પાણીની ઉષ્માધારિતા જેટલી છે. બીકરમાં રહેલા પાણીનું પ્રારંભિક તાપમાન $20^\circ C$ છે. જો તેમાં $92^\circ C$ તાપમાન ધરાવતું $440\, g$ ગરમ પાણી ઉમેરવામાં આવે,તો અંતિમ તાપમાન (વિકિરણ દ્વારા થતો વ્યય અવગણતા) આશરે કેટલું થશે?

  • A
    $58$
  • B
    $68$
  • C
    $73$
  • D
    $78$

Explore More

Similar Questions

આકૃતિ લોજિક ગેટ્સની એક સિસ્ટમ દર્શાવે છે. ટ્રુથ ટેબલના અભ્યાસ પરથી જાણી શકાય છે કે $R$ પર હાઈ આઉટપુટ $(1)$ મેળવવા માટે,આપણી પાસે હોવું જોઈએ:

$M$ દળનો એક સ્થિર કણ $m_1$ અને $m_2$ દળના બે કણોમાં વિભાજિત થાય છે,જેમના વેગ શૂન્ય નથી. આ કણોની ડી-બ્રોગ્લી તરંગલંબાઈનો ગુણોત્તર $\lambda_1/\lambda_2$ કેટલો થાય?

એક સિસ્ટમને $50 \ J$ ઉષ્મા આપવામાં આવે છે અને સિસ્ટમ પર $10 \ J$ કાર્ય કરવામાં આવે છે. સિસ્ટમની આંતરિક ઉર્જામાં થતો ફેરફાર જ્યુલમાં કેટલો હશે?

$100 \ mL$ ના $0.3 \ M$ $H_3PO_3$ ના દ્રાવણને સંપૂર્ણપણે તટસ્થ કરવા માટે જરૂરી $0.1 \ M$ $NaOH$ ના દ્રાવણનું કદ ($mL$ માં) કેટલું હશે?

જે રેખાઓના દિકકોસાઇન સમીકરણો $l^2+m^2-n^2=0$ અને $l+m+n=0$ દ્વારા આપવામાં આવ્યા છે,તેમની વચ્ચેનો ખૂણો શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo