$1\,kg$ દળનો એક બ્લોક ટ્રકની સમક્ષિતિજ સપાટી પર પડેલો છે. બ્લોક અને સપાટી વચ્ચેનો સ્થિત ઘર્ષણાંક $0.6$ છે. જો ટ્રકનો પ્રવેગ $5\,m\,s^{-2}$ હોય,તો બ્લોક પર લાગતું ઘર્ષણ બળ ........ $N$ છે.

  • A
    $10$
  • B
    $5$
  • C
    $2.5$
  • D
    $20$

Explore More

Similar Questions

નીચેના પૈકી કયો સજીવ મોનેરા સૃષ્ટિમાં સમાવિષ્ટ છે?

નીચેના કોલમોને જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો:
$(a)$ જરાયુ$(i)$ એન્ડ્રોજન્સ
$(b)$ ઝોના પેલ્યુસીડા$(ii)$ હ્યુમન કોરીઓનિક ગોનેડોટ્રોપીન $(hCG)$
$(c)$ બલ્બોયુરેથ્રલ ગ્રંથિઓ$(iii)$ અંડકોષનું આવરણ
$(d)$ લેડીગ કોષો$(iv)$ શિશ્નનું ઊંજણ

$(a)\quad (b)\quad (c)\quad (d)$

હવામાં અને સૂર્યપ્રકાશના સંપર્કમાં આવવાથી નીચેનામાંથી કયા પદાર્થમાંથી ફોસજીન ધીમે ધીમે બને છે?

આલ્કલાઇન અર્થધાતુ કાર્બોનેટની ઉષ્મીય સ્થિરતાનો ઘટતો ક્રમ નીચેનામાંથી ક્યો હશે?

આપેલ ક્ષણે,બ્લોક $A$ એ $5\,m/s$ ના વેગથી ઉપરની તરફ ગતિ કરી રહ્યો છે. તે ક્ષણે બ્લોક $B$ નો વેગ કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo