$m$ દળનો એક બ્લોક,જે લીસી આડી સપાટી પર પડેલો છે,તેને $k$ સ્પ્રિંગ અચળાંક ધરાવતી સ્પ્રિંગ (અવગણ્ય દળની) સાથે જોડવામાં આવ્યો છે. સ્પ્રિંગનો બીજો છેડો આકૃતિમાં દર્શાવ્યા મુજબ જડિત છે. બ્લોક શરૂઆતમાં સંતુલન સ્થિતિમાં સ્થિર છે. જો હવે બ્લોકને $F$ જેટલા અચળ બળથી ખેંચવામાં આવે,તો બ્લોકની મહત્તમ ઝડપ કેટલી હશે?

  • A
    $\frac{2F}{\sqrt{mk}}$
  • B
    $\frac{F}{\pi\sqrt{mk}}$
  • C
    $\frac{\pi F}{\sqrt{mk}}$
  • D
    $\frac{F}{\sqrt{mk}}$

Explore More

Similar Questions

$m$ દળની એક ગોળી $L$ લંબાઈના લાકડાના બ્લોકમાં $v_1$ ઝડપે પ્રવેશે છે અને $v_2$ ઝડપે બહાર નીકળે છે. જો $F$ એ લાકડાના બ્લોકમાંથી પસાર થતી વખતે તેની ગતિને અવરોધતું સરેરાશ બળ હોય, તો (બ્લોકની અંદર નિયમિત પ્રતિપ્રવેગ ધારો):

$\text{કાર્ય-ઊર્જા પ્રમેય સમજાવો.}$

એક પદાર્થને $20 \,m \,s^{-1}$ ના વેગથી શિરોલંબ ઉપરની તરફ ફેંકવામાં આવે છે. જો જમીનથી $5 \,m$ ની ઊંચાઈએ પદાર્થની સ્થિતિઊર્જા $100 \,J$ હોય, તો જમીનથી $10 \,m$ ની ઊંચાઈએ પદાર્થની ગતિઊર્જા કેટલી હશે ($\,J$ માં)? (ગુરુત્વપ્રવેગ $= 10 \,m \,s^{-2}$)

યાંત્રિક ઊર્જાનું સંરક્ષણ દડાના ઉદાહરણ પરથી સમજાવો.

$x-$અક્ષ પર ગતિ કરવા માટે મુક્ત $1 \ kg$ દળના કણની સ્થિતિઊર્જા $U(x) = (\frac{x^4}{4} - \frac{x^2}{2}) \ J$ દ્વારા આપવામાં આવે છે. કણની કુલ યાંત્રિક ઊર્જા $2 \ J$ છે. તો,મહત્તમ ઝડપ ($m/s$ માં) કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo