$m$ દળનો એક બ્લોક એવી સપાટી પર મૂકવામાં આવ્યો છે જેનો શિરોલંબ આડછેદ $y = \frac{x^3}{6}$ દ્વારા આપવામાં આવે છે. જો ઘર્ષણાંક $0.5$ હોય,તો બ્લોક લપસ્યા વિના જમીનથી કેટલી મહત્તમ ઊંચાઈ પર મૂકી શકાય?

  • A
    $\frac{1}{2} \, m$
  • B
    $\frac{1}{6} \, m$
  • C
    $\frac{2}{3} \, m$
  • D
    $\frac{1}{3} \, m$

Explore More

Similar Questions

$100\,\Omega$ ના અવરોધ ધરાવતા $LCR$ શ્રેણી પરિપથને $200\,V$ (r.m.s.) અને $300\,rad/s$ કોણીય આવૃત્તિ ધરાવતા ac ઉદગમ સાથે જોડવામાં આવે છે. જ્યારે માત્ર કેપેસિટર દૂર કરવામાં આવે છે,ત્યારે પ્રવાહ વોલ્ટેજ કરતા $60^\circ$ પાછળ રહે છે. જ્યારે માત્ર ઇન્ડક્ટર દૂર કરવામાં આવે છે,ત્યારે પ્રવાહ વોલ્ટેજ કરતા $60^\circ$ આગળ રહે છે. વ્યય થતો સરેરાશ પાવર......$W$ છે.

નીચેનામાંથી કયા વિધાનો સાચા છે?
$(i)$ આદિકોષકેન્દ્રી કોષોમાં,કોષરસપટલના કોષની અંદરના ભાગમાં વિસ્તરણ દ્વારા બનતી વિશિષ્ટ પટલમય રચનાને પોલિસોમ કહેવામાં આવે છે.
$(ii)$ લીલું અંતઃકોષરસજાળ (Smooth Endoplasmic Reticulum) ગ્લાયકોપ્રોટીનના સંશ્લેષણ માટેનું મુખ્ય સ્થાન છે.
$(iii)$ $RuBisCO$ સમગ્ર જીવાવરણમાં સૌથી વધુ જોવા મળતું પ્રોટીન છે.
$(iv)$ કણાભસૂત્ર,હરિતકણ અને પેરોક્સિસોમનો સમાવેશ અંતઃપટલમય તંત્રના ભાગ તરીકે થતો નથી.
ઉપરના વિધાનોમાંથી:

નીચે આપેલ સર્કિટ ડાયાગ્રામમાં દર્શાવેલ આદર્શ $PN$-જંકશન ડાયોડમાંથી વહેતો પ્રવાહ .....$mA$ હશે.

નીચેનામાંથી કયું અંતઃસ્ત્રાવી ક્રિયામાં દ્વિતીય સંદેશાવાહક (second messenger) નથી?

એક ટ્રાન્સફોર્મરના પ્રાયમરી અને સેકન્ડરી ગૂંચળામાં અનુક્રમે $50$ અને $1500$ આંટા છે. જો પ્રાયમરી ગૂંચળા સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સ $\phi = \phi_0 + 4t$ દ્વારા આપવામાં આવે,જ્યાં $\phi$ વેબરમાં છે,$t$ સેકન્ડમાં સમય છે અને $\phi_0$ અચળાંક છે,તો સેકન્ડરી ગૂંચળામાં મળતો આઉટપુટ વોલ્ટેજ .....$volts$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo