$10\,kg$ દળનો એક બ્લોક $F = 5x\,N$ બળની અસર હેઠળ $x$-અક્ષ પર ગતિ કરે છે. બ્લોકને $x = 2\,m$ થી $4\,m$ સુધી ખસેડવા માટે બળ દ્વારા કરવામાં આવેલ કાર્ય ............$J$ થશે.

  • A
    $30$
  • B
    $20$
  • C
    $10$
  • D
    $50$

Explore More

Similar Questions

$2\, kg$ દળ ધરાવતા કણ પર $x$-અક્ષની દિશામાં લાગતું બળ $\vec F = F\hat i$ આકૃતિમાં તેના સ્થાન $x$ ના વિધેય તરીકે દર્શાવેલ છે. કણ $x = 0$ આગળ $5\, m/s$ ના વેગથી $x$-અક્ષ પર ગતિ કરે છે. $x = 8\, m$ આગળ કણની ગતિઊર્જા કેટલી હશે?

આકૃતિ $F-x$ આલેખ દર્શાવે છે,જ્યાં $F$ એ લાગુ પાડવામાં આવેલ બળ છે અને $x$ એ પદાર્થ દ્વારા સીધી રેખાના માર્ગ પર કાપેલું અંતર છે. આપેલ છે કે $F$ ન્યૂટન $(N)$ માં છે અને $x$ મીટર $(m)$ માં છે,તો થયેલ કુલ કાર્ય જૂલ $(J)$ માં શોધો.

પાવર $(P)$ અને સમય $(t)$ વચ્ચેનો આલેખ નીચે આપેલ છે. બળ દ્વારા થયેલ કાર્ય [સમય $t = 0$ થી $t$ સુધી] માટે નીચેનામાંથી કયો વિકલ્પ સાચો છે?

$3 \ kg$ દળનો એક પદાર્થ બળની અસર હેઠળ ગતિ કરે છે,જેથી તેનું સ્થાનાંતર $s = t^3/3 \ m$ દ્વારા આપવામાં આવે છે. પ્રથમ $2 \ s$ માં બળ દ્વારા થતું કાર્ય $J$ માં કેટલું હશે?

Difficult
View Solution

બાજુની આકૃતિ ગતિ કરતા પદાર્થનો બળ-સ્થાનાંતર આલેખ દર્શાવે છે. પદાર્થનું $x = 0$ થી $x = 35\,m$ સુધી સ્થાનાંતર કરવામાં થયેલું કાર્ય ........... $J$ જેટલું છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo