એક નાવિક $4\, \text{કલાકમાં}$ પ્રવાહની દિશામાં $48\, km$ અંતર કાપે છે. જો પ્રવાહની ઝડપ $5\, km/h$ હોય,તો તે પ્રવાહની વિરુદ્ધ દિશામાં $8\, km$ અંતર કેટલા સમયમાં કાપશે? $(\text{કલાકમાં})$

  • A
    $6$
  • B
    $4$
  • C
    $8$
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

એક નાવિક પ્રવાહની દિશામાં $5\, min$ માં $1\, km$ અને પ્રવાહની વિરુદ્ધ દિશામાં $1\, h$ માં $6\, km$ હોડી ચલાવે છે. પ્રવાહની ઝડપ $km/h$ માં કેટલી હશે?

સ્થિર પાણીમાં હોડીની ઝડપ $6\, km/h$ છે. હોડીને નદીમાં પ્રવાહની વિરુદ્ધ દિશામાં જતાં,પ્રવાહની દિશામાં જતાં લાગતા સમય કરતાં બમણો સમય લાગે છે. પ્રવાહની ઝડપ શોધો ( $km/h$ માં).

મોટરબોટની ઝડપ અને પાણીના પ્રવાહની ઝડપનો ગુણોત્તર $36: 5$ છે. બોટ પ્રવાહની દિશામાં $5\, h\, 10\, min$ માં મુસાફરી કરે છે. તો તેને પાછા આવતા કેટલો સમય લાગશે?

પ્રવાહની દિશામાં એક માણસની ઝડપ $15 \, km/hr$ છે અને પ્રવાહની ઝડપ $2.5 \, km/hr$ છે. પ્રવાહની વિરુદ્ધ દિશામાં માણસની ઝડપ ....... $km/hr$ છે.

સ્થિર પાણીમાં હોડીની ઝડપ $7\, km/h$ છે. જો પ્રવાહની દિશામાં (downstream) તેની ઝડપ $10\, km/h$ હોય,તો પ્રવાહની ઝડપ .......... $km/h$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo