એક પદાર્થ $30^{\circ}C$ તાપમાન ધરાવતી હવામાં રાખતા $10$ મિનિટમાં $60^{\circ}C$ થી $50^{\circ}C$ સુધી ઠંડો પડે છે. તો પછીની $10$ મિનિટમાં તેનું તાપમાન કેટલું હશે?

  • A
    $40^{\circ}C$ થી ઓછું
  • B
    $40^{\circ}C$
  • C
    $40^{\circ}C$ થી વધારે
  • D
    અનુમાન લગાવી શકાતું નથી

Explore More

Similar Questions

ગરમ પાણી પ્રથમ $10$ મિનિટમાં $60^oC$ થી $50^oC$ સુધી અને પછીની $10$ મિનિટમાં $42^oC$ સુધી ઠંડું પડે છે. આસપાસનું તાપમાન ......... $^oC$ છે.

Difficult
View Solution

એક પ્રવાહીનું તાપમાન $3 \, \text{મિનિટ}$ માં $365 \, K$ થી ઘટીને $359 \, K$ થાય છે. આ પ્રવાહીનું તાપમાન $342 \, K$ થી $338 \, K$ સુધી ઘટવા માટે લાગતો સમય કેટલો હશે ($\text{મિનિટ}$ માં)? [રૂમનું તાપમાન $296 \, K$ લો]

એક પદાર્થ $60^{\circ} C$ થી $50^{\circ} C$ તાપમાન સુધી ઠંડુ થવા માટે $10 \text{ મિનિટ}$ લે છે અને $50^{\circ} C$ થી $40^{\circ} C$ સુધી ઠંડુ થવા માટે $15 \text{ મિનિટ}$ લે છે. તો તે પદાર્થને $40^{\circ} C$ થી $30^{\circ} C$ સુધી ઠંડુ થવા માટે લાગતો સમય (મિનિટમાં) કેટલો હશે?

એક પદાર્થ $5 \ min$ માં $52.5^{\circ} C$ થી $47.5^{\circ} C$ સુધી અને $7.5 \ min$ માં $47.5^{\circ} C$ થી $42.5^{\circ} C$ સુધી ઠંડું પડે છે. તો આસપાસનું તાપમાન કેટલું હશે ($^{\circ} C$ માં)?

ગરમ પાણી પ્રથમ $10\,minutes$ માં $60\,^{\circ}C$ થી $50\,^{\circ}C$ સુધી અને પછીના $10\,minutes$ માં $42\,^{\circ}C$ સુધી ઠંડું પડે છે. આસપાસનું તાપમાન ......... $^{\circ}C$ છે.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo