$m$ દળ ધરાવતો એક પદાર્થ $r$ ત્રિજ્યાના વર્તુળમાં $u$ જેટલી અચળ ઝડપથી ગતિ કરે છે. પદાર્થ પર લાગતું બળ $mv^2/r$ છે અને તે કેન્દ્ર તરફ લાગે છે. આ બળ દ્વારા પદાર્થને વર્તુળના અડધા પરિઘ જેટલા અંતરે ખસેડવા માટે કરવામાં આવેલું કાર્ય કેટલું હશે?

  • A
    $\frac {mv^2}{r} \times \pi r$
  • B
    શૂન્ય
  • C
    $\frac {mv^2}{r}$
  • D
    $\frac {\pi r^2}{mv^2}$

Explore More

Similar Questions

રફ સપાટી પર રહેલા $10 \ kg$ દળના બ્લોકનો વેગ $2 \ m/s$ અચળ રાખવા માટે $5 \ N$ બળ જરૂરી છે. તો આ બળ દ્વારા $1$ મિનિટમાં થતું કાર્ય કેટલું હશે ($J$ માં)?

જો બળ અને બળની દિશામાં કણનું સ્થાનાંતર બમણું કરવામાં આવે,તો કાર્ય કેટલું થશે?

$m$ kg દળ ધરાવતા પદાર્થને એક માણસ $30\, s$ માં એક મીટરની ઊંચાઈ સુધી ઊંચકે છે. બીજો માણસ તે જ દળને તેટલી જ ઊંચાઈ સુધી $60\, s$ માં ઊંચકે છે. તેમના દ્વારા થયેલા કાર્યનો ગુણોત્તર કેટલો હશે?

$m$ દળના એક કણને જમીન પરથી સમક્ષિતિજ સાથે $\theta$ ખૂણે $u$ ઝડપથી ફેંકવામાં આવે છે. તેની ઉપરની ગતિ દરમિયાન ગુરુત્વાકર્ષણ દ્વારા થયેલું કાર્ય .......... છે.

જો બળ $\overrightarrow F = 4\hat i + 5\hat j$ અને સ્થાનાંતર $\overrightarrow s = 3\hat i + 6\hat k$ હોય, તો થયેલું કાર્ય કેટલું હશે ($\text{ J}$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo